IRCTC Tour Package : પરિવાર સાથે કચ્છનો રણ ઉત્સવ જોવા માંગો છો, તો IRCTCનું આ પેકેજ બુક કરી લો

આઈઆરસીટીસીના કચ્છના ટુર પેકેજમાં તમને ટ્રેનમાં બેસીને મુસાફરી કરવાની તક મળશે. તો ચાલો જાણી લો કેટલા દિવસનું ટુર પેકેજ છે અને કિંમત કેટલી છે.આ પેકેજમાં કચ્છ, સોમનાથ અને દ્વારકા ફરવાની પણ તક મળશે.

| Updated on: Oct 24, 2024 | 3:22 PM
 આઈઆરસીટીસી પ્રવાસીઓ માટે દેશ વિદેશના ટુર પેકેજ લોન્ચ કરે છે. આ ટુર પેકેજ દ્વારા પ્રવાસીઓ સસ્તામાં વધુ સુવિધા સાથે પ્રવાસ કરી શકે છે, જેનાથી ટુરિઝમને પણ પ્રોત્સાહન મળે છે. આ ટુર પેકેજનો લાભ તમે દરરોજ લઈ શકો છો.

1 / 5
 આઈઆરસીટીસી અવાર નવાર પ્રવાસીઓ માટે ટુર પેકેજ લોન્ચ કરે છે. હાલમાં કચ્છ માટે ટુર પેકેજ લોન્ચ કર્યું છે. આ ટુર પેકેજ અમદાવાદથી શરુ થશે અને કુલ 5 દિવસના આ પેકેજમાં કચ્છ, સોમનાથ અને દ્વારકા ફરવાની પણ તક મળશે.

2 / 5
 આ ટુર પેકેજ 5 રાત અને 6 દિવસનું છે. જો તમે આ ટુર પેકેજમાં એકલા જવા માંગો છો તો તમારે પ્રતિ વ્યક્તિ 73,700 રુપિયા ચૂકવવા પડશે. જો તમે 2 લોકો આ ટુર પેકેજનો લાભ લેવા માંગો છો તો તમારે પ્રતિ વ્યક્તિ 37900 રુપિયા આપવા પડશે. આમ અલગ અલગ ચાર્જ ચૂકવવાનો રહેશે.

3 / 5
આ ટુર પેકેજમાં 2 રાત્ર દ્વારકા, 1 રાત્રિ સોમનાથ અને 2 રાત્રિ કચ્છમાં રહેવાનું રહેશે. આ પેકેજ અમદાવાદથી તમને  ટેન્ટ સિટી ધોરડો જવાનું રહેશે. ત્યારબાદ કચ્છથી દ્વારકા અને દ્વારકાથી નાગેશ્વર, બેટ દ્વારકા થઈ પોરબંદર અને સોમનાથ મહાદેવના દર્શન કરી શકશો.

4 / 5
  સોમનાથમાં નાસ્તા પાણી કર્યા પછી હોટેલમાંથી ચેક-આઉટ કરી અને ભાલકા તીર્થ, ત્રિવેણી સંગમની મુલાકાત લેવામાં આવશે. ત્યારબાદ બાદ પરત ફરવાનું રહેશે. જો તમે પણ આ ટુર પેકેજનો લાભ લેવા માંગો છો તો આઈઆરસીટીસીની વેબસાઈટ પર જઈ આ ટુર પેકેજ બુક કરી શકો છો.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">