શું તમે પણ વેકેશનમાં દક્ષિણ ભારતની મુસાફરી કરવા માંગો છો? તો IRCTCના આ ટુર પેકેજમાં EMI દ્વારા ભાડું ચૂકવી પ્રવાસ કરી શકાશે
IRCTC Tour Package: પર્યટનને પ્રોત્સાહન આપવા માટે, IRCTC સમયાંતરે ટૂર પેકેજ લોન્ચ કરતી રહે છે. આ ટૂર પેકેજ હેઠળ, તમને દેશ અને વિદેશના વિવિધ ક્ષેત્રોની મુલાકાત લેવાની તક મળે છે. IRCTC એ દક્ષિણ ભારતની મુસાફરી માટે એક પેકેજ લોન્ચ કર્યું છે.
Most Read Stories