વડીલો રાત્રે સીટી વગાડવાની કેમ ના પાડે છે?

23 Jan 2025 

Credit:pixabay

કેટલાક લોકોને સીટી વગાડવાની આદત હોય છે

સીટી

આ કારણોસર તમે તમારી દાદી કે કોઈ વડીલ પાસેથી સાંભળ્યું હશે કે રાત્રે સીટી ન વગાડવી જોઈએ. પણ શું તમે જાણો છો કે આ પાછળનું કારણ શું છે?

સીટી ન વગાડવી

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પણ રાત્રે સીટી વગાડવી સારી માનવામાં આવતી નથી. 

જ્યોતિષ શાસ્ત્ર

જો તમે તમારી દાદીએ આપેલી સલાહનું પાલન કરશો, તો તમે ખુશ રહેશો અને ભવિષ્યમાં કોઈપણ અશુભ ઘટનાથી બચી શકશો.

અશુભ ઘટના

રાત્રે સીટી વગાડીને વ્યક્તિ જાણી જોઈને કે અજાણતાં મુશ્કેલીને આમંત્રણ આપે છે. 

અજાણતાં આમંત્રણ

રાત્રે સીટી વગાડવાથી બીજા લોકોની માનસિક સ્થિતિ ખલેલ પહોંચી શકે છે. બીજા લોકોની ઊંઘ ઉડી શકે છે. તેથી પણ તે લોકો મનાઈ ફરમાવતા હતા. 

ખલેલ પહોંચી શકે

એવી માન્યતા છે કે રાત્રે સીટી વગાડવાથી દુષ્ટ આત્માઓ એક્ટિવ થાય છે. ભારતમાં કેટલાક લોકો માને છે કે રાત્રે સીટી વગાડવી એ સાપને આમંત્રણ આપવા સમાન છે.

સાપને આમંત્રણ

આ પણ વાંચો

આ પણ વાંચો

આ પણ વાંચો

આ પણ વાંચો