23 January 2025

Phoneમાં નથી આવતુ નેટવર્ક? તો બસ કરી લો આ કામ

Pic credit - gettyimage

ઘણી વખત ફોનમાં નેટવર્ક સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ત્યારે ના તો ફોનમાં કોલ આવી શકે છે ના આપણે બીજાને કોલ કરી શકીએ છીએ 

Pic credit - gettyimage

તેમા પણ જ્યારે કોઈ મહત્વનો કોલ આવ્યો હોય ત્યારે નેટવર્ક હંમેશા સાથ છોડી દે છે

Pic credit - gettyimage

આવી સ્થિતિમાં, નેટવર્ક ના આવવાથી  મોટી સમસ્યા સર્જાય છે, ત્યારે કેટલીક ટિપ્સની મદદથી તમે તાત્કાલિક આ સમસ્યાથી રાહત મેળવી શકો છો

Pic credit - gettyimage

બસ આ 5 ટિપ્સ એન્ડ ટ્રિકથી નેટવર્ક સંબંધિત તમામ સમસ્યા હલ થઈ જશે.

Pic credit - gettyimage

નેટવર્કની સમસ્યા સર્જાય ત્યારે ફોનને એરપ્લેન મોડ થોડી વાર મુકી દો જે બાદ તે મોડ બંધ કરીને જુઓ નેટવર્ક આવવા લાગશે

Pic credit - gettyimage

આ સિવાય તમારા ફોનને રીસ્ટાર્ટ કરી જુઓ.

Pic credit - gettyimage

ઘણી વખત નેટવર્ક ન આવવા પાછળ કારણ સિમ કાર્ડ પણ હોઈ શકે છે આથી સિમ કાઢી તેને ફરી ફોનમાં દાખલ કરીને જુઓ 

Pic credit - gettyimage

ઘણી વખત સોફ્ટવેર અપડેટ્સના અભાવે પણ આ સમસ્યાઓ ઊભી થાય છે. આથી ફોનમાં સોફ્ટવેર અપડેટ કરો

Pic credit - gettyimage

કેટલીકવાર નેટવર્ક સેટિંગ્સ રીસેટ કરવી જરૂરી બની જાય છે. આથી તેને રિસેટ કરતા નેટવર્ક આવવા લાગશે

Pic credit - gettyimage