એક વર્ષમાં ખાતામાં આવ્યા આટલા રૂપિયા તો તૈયાર રહેજો ઈનકમ ટેક્સની નોટિસ માટે, આ પુરાવાની કરશે માગણી
જે દિવસે તમારા બચત ખાતામાં એક વર્ષમાં આટલા લાખ રૂપિયાથી વધુ રોકડ જમા થશે, તમને આવકવેરા વિભાગ તરફથી નોટિસ મળશે. તમારા દરેક જવાબના સમર્થનમાં પુરાવા પૂછવામાં આવશે. જો કોઈ એક વ્યક્તિ દ્વારા તમારા ખાતામાં એક દિવસમાં બે લાખથી વધુ રૂપિયા જમા કરવામાં આવે તો પણ તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
Most Read Stories