ભારત અને અમેરિકાના ગ્રોથને રોકવા Adani પર અમેરિકન કોર્ટે લગાવ્યા આરોપ ? જાણો અહીં

US સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (SEC) એ પણ અદાણી ગ્રીન એનર્જી અને એઝ્યુર પાવર સામે સિવિલ કેસ દાખલ કર્યા છે. કે આ કંપનીઓએ અમેરિકન રોકાણકારો પાસેથી કથિત રીતે $175 મિલિયનથી વધુ એકત્ર કર્યા છે. ત્યારે ગૌતમ અદાણીએ આ તમામ આરોપોને નકારી કાઢ્યા છે.

| Updated on: Nov 21, 2024 | 2:51 PM
યુએસ પ્રોસિક્યુટરે ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી, તેમના ભત્રીજા સાગર અદાણી અને અન્ય અધિકારીઓ પર સૌર ઉર્જા સંબંધિત કોન્ટ્રાક્ટ માટે ભારત સરકારના અધિકારીઓને $250 મિલિયન અથવા લગભગ 2110 કરોડ રૂપિયાની લાંચ આપવાનો આરોપ મૂક્યો છે. આરોપો અનુસાર, 2020 અને 2024 ની વચ્ચે મોટા સોલાર પાવર કોન્ટ્રાક્ટ મેળવવા માટે લાંચ આપવામાં આવી હતી, જેનાથી અદાણી ગ્રુપને $2 બિલિયનથી વધુનો નફો થવાની અપેક્ષા હતી. ત્યારે આ સમગ્ર મામલે ખડભડાટ મચી ગયો છે.

1 / 6
અમેરિકન કોર્ટે અદાણીના સોલાર પાવરના કોન્ટ્રાક્ટ પર કહ્યું કે આ ભ્રષ્ટાચાર કથિત રીતે અમેરિકન બેંકો અને રોકાણકારોથી છુપાવવામાં આવ્યું હતો, જેઓ પ્રોજેક્ટ્સમાં અબજો ડોલરનું રોકાણ કરી રહ્યા હતા.  અદાણી પર લાગેલા આરોપ બાદ તેના શેર પર લોઅર સર્કીટ લાગી ગયું છે. ત્યારે શું અદાણી પર આ આરોપ ભારત અને અમેરિકાના સંબધોને બગાડવા તેમજ બન્ને દેશના ગ્રોથને રોકવા માટે લગાવવામાં આવી રહ્યો છે કેમ ચાલો જાણીએ.

2 / 6
અમેરિકામાં ચૂંટણી સમયે ટ્રમ્પે કહ્યું છે કે તેઓ બાઈડેન વહીવટીતંત્રની રિન્યૂએબલ ઉર્જા નીતિઓને ઉલટાવી દેશે, જેમાં ઉદ્યોગના વિકાસ માટે મહત્વપૂર્ણ એવા ટેક્સ ક્રેડિટને દૂર કરવાનો સમાવેશ થઈ શકે છે. ટ્રમ્પનો ઇરાદો રિન્યૂએબલ એનર્જી એટલેકે અમેરિકામાં સોલાર પ્રોજેક્ટ વધારવાનો છે અને ઓફશોર વિન્ડ ફાર્મ્સને સમાપ્ત કરવાનો.

3 / 6
ત્યારે બીજી તરફ અમેરિકામાં તોફાનના કારણે વીજળી જતી રહેવાની સમસ્યા રહે છે ત્યારે ત્યાના વીજળી મેળવવા પોતાની છત પર સોલાર લગાવી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ પણ આ પોજેક્ટ તરફ ધ્યાન આપી રહ્યા છે અને ભવિષ્યમાં સોલાર વધારવા માંગે છે. આ સાથે અમેરિકાના ગ્રોથની જરૂરિયાત સોલાર પૂરી કરી શકે તેમ છે.

4 / 6
આ સાથે ટ્રમ્પ ચાઈનાની વસ્તુઓને બંધ કરી મેડ ઈન અમેરિકા પર વધારે ફોકસ કરી રહ્યા છે. જેનાથી અમેરિકાનો ગ્રોથ વધે. ત્યારે આ સોલાર પ્રોજેક્ટની કામગીરી ભારતને મળી શકે તેમ છે અને તેમાં પણ અદાણી ગૃપને તે પ્રોજેક્ટ મળી શકે તેમ છે.  જેનાથી ભારત અને અમેરિકા બન્નેનો ગ્રોથ વધી શકે છે.

5 / 6
પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પના રાજમાં અમેરિકા આગળ વધે તે જો બાઈડેન લાગે જોઈ શકતા નથી. સાથે જ ભારતના ગ્રોથને પણ તે જોઈ શકતા નથી.

6 / 6
Follow Us:
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ

News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?

શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો

મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત

ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી

ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી

ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો

બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન

સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ

સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ

g clip-path="url(#clip0_868_265)">