ગુજરાતી સામે ગુજરાતી સવાયો, અંબાણીને પાછળ છોડી ગૌતમ અદાણીએ સૌથી શક્તિશાળી લોકોની યાદીમાં મેળવ્યું 9મુ સ્થાન
મુકેશ અંબાણીને પાછળ છોડીને બિઝનેસમેન ગૌતમ અદાણી દેશના સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં 9મા નંબરે પહોંચી ગયા છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહે ફરી એકવાર દેશના સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં નંબર 1 અને 2 સ્થાન જાળવી રાખ્યું છે.દેશના 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદી જાહેર કરી છે. જેમાં ખાસ વાત એ છે કે આ લિસ્ટમાં દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીને અદાણી ગ્રુપના માલિક ગૌતમ અદાણીએ પાછળ છોડી દીધા છે.
Most Read Stories