વિરાટ કોહલીના શોર્ટ પર ઘાયલ થયો સાઉથ આફ્રીકાનો કેપ્ટન, સીધો પહોંચ્યો હોસ્પિટલ

પહેલા દિવસની રમત વરસાદને ટૂંકી રહી હતી, દિવસના અંતે ભારતનો સ્કોર 208/8 રહ્યો હતો. ટીમ ઈન્ડિયા માટે સૌથી વધારે 70 રન કેએલ રાહુલે ફટકાર્યા હતા. ટેસ્ટ સિરીઝના પહેલા જ દિવસે સાઉથ આફ્રીકાને મોટો ઝટકો લાગ્યો છે.

| Updated on: Dec 26, 2023 | 10:32 PM
સાઉથ આફ્રીકાના કેપ્ટન તેમ્બા બાવુમા ભારતીય ટીમ સામેની ટેસ્ટ સિરીઝમાંથી બહાર થઈ શકે છે. પ્રથમ ટેસ્ટ મેચના પહેલા જ દિવસે તેણે હેમસ્ટ્રિંગમાં ઈજાને કારણે મેદાન છોડવુ પડયુ હતુ.

1 / 5
વિરાટ કોહલીએ મારેલા શોર્ટને અટકાવવા જતા તેમ્બા બાવુમાને આ ઈજાનો સામનો કરવો પડયો હતો.

2 / 5
સાઉથ આફ્રીકા ક્રિકેટના જણાવ્યા અનુસાર, સ્કેનથી જાણવા મળ્યું છે કે હેમસ્ટ્રિંગમાં ખેચાણને કારણે તે ટેસ્ટ મેચમાં રમી શકે છે કે કેમ તેના માટે ડોક્ટર દ્વારા તપાસ કરવામાં આવશે.

3 / 5
બાવુમા એક્સ્ટ્રા કવર ક્ષેત્રમાં બોલ રોકવાના પ્રયાસમાં ઈજાગ્રસ્ત થયો હતો. ફિઝોયોની મદદથી તેને મેદાનની બહાર લઈ જવામાં આવ્યો હતો.

4 / 5
એલ્ગરને આ ટેસ્ટ સિરીઝ માટે કાર્યવાહક કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જણાવી દઈએ કે એલ્ગર આ સિરીઝ બાદ નિવૃત થશે.

5 / 5
Follow Us:
ગુજરાતમાં ફરી એકવાર માવઠાની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

રાજ્યનાં ખેડૂતો માથે વધુ એક માવઠાનું સંકટ- અંબાલાલ પટેલ

નામ લીધા વિના ફરી એક જયેશ પટેલે નરેશ પટેલ સામે બોલાવી તડાફડી

પ્રયાગરાજના મહાકુંભમાં ગુજરાતી સાધ્વીનો પટ્ટાભિષેક

Surat : વિદેશની ઘેલછામાં કામરેજના યુવક સાથે 10 લાખની ઠગાઇ

યાધીશ અને પોલીસ કર્મચારીના ઘરને જ તસ્કરોએ બનાવ્યુ નિશાન

ગુજરાતથી કુંભ માટે જનારી પ્રથમ બસનું CMએ કરાવ્યુ પ્રસ્થાન

Morbi : રાજપર રોડ પરના ગોડાઉનમાંથી 17,514 દારૂની બોટલ જપ્ત

જયેશ રાદડિયાએ ફરી એકવાર નામ લીધા વિના નરેશ પટેલને લીધા આડે હાથ- Video

જયેશ રાદડિયાના યજમાન પદે રજવાડી ઠાઠથી યોજાયો સમૂહ લગ્નોત્સવ

g clip-path="url(#clip0_868_265)">