T20 વર્લ્ડ કપ 2024માં આ 5 ખેલાડીઓનું સ્થાન નિશ્ચિત ! જાણો કોણ છે લિસ્ટમાં
T20 વર્લ્ડ કપ 2024માં 5 મહિનાથી પણ ઓછો સમય બાકી છે અને તે પહેલા ટીમ ઈન્ડિયા 17 જાન્યુઆરીએ અંતિમ T20 આંતરરાષ્ટ્રીય મેચ રમશે. અફઘાનિસ્તાન સામેની 3 મેચની શ્રેણીમાં ભારતીય ટીમે પ્રથમ બે મેચ સરળતાથી જીતી લીધી હતી. બે મેચો બાદ 5 ખેલાડીઓ દેખાઈ રહ્યા છે જે ચોક્કસપણે વર્લ્ડ કપ ટુર્નામેન્ટ માટે ટીમ ઈન્ડિયાનો ભાગ બની શકે છે.
Most Read Stories