ફિલ્મ ઇમરજન્સીમાં ફિટનેસને લઈ ચર્ચામાં આવ્યો છે 60 વર્ષનો અભિનેતા , જુઓ ફોટો
બોલિવુડ ફિલ્મ ઈમરજન્સી રિલીઝ થવાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ફિલ્મ અને તેની સ્ટારકાસ્ટને લઈને પણ ખુબ ચર્ચા થઈ રહી છે. આ ફિલ્મમાં ફીલ્ડ માર્શલ સૈમ માનેકશોનો રોલ નિભાવનાર અભિનેતા મિનિંદ સોમનની ખુબ ચર્ચા થઈ રહી છે.
હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી જેને બોલિવુડના નામથી ઓળખવામાં આવે છે. દાદાસાહેબ ફાળકેને ભારતીય સિનેમાના પિતા કહેવામાં આવે છે. ‘ બોલિવુડના વધુ સમાચાર જોવા માટે અહિ ક્લકિ કરો
Most Read Stories