AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સવારે ઉઠતાની સાથે જ દરરોજ કરો આ 7 કામ, તેનાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવામાં મદદ મળશે

cholesterol : આજકાલ બિનઆરોગ્યપ્રદ લાઈફસ્ટાઈલ અને બહારના બિનઆરોગ્યપ્રદ ખોરાકને કારણે ઘણા લોકોને કોલેસ્ટ્રોલની સમસ્યા રહે છે. તેને ઘટાડવું પણ ખૂબ મુશ્કેલ છે. પરંતુ જો તમે સવારે ઉઠીને તમારી 7 આદતો બદલો તો તે કુદરતી રીતે તેને ઘટાડી શકે છે.

| Updated on: Jan 14, 2025 | 2:30 PM
Share
સવારનો સમય તમારા શરીરને ઉર્જા આપવા અને સ્વસ્થ આદતો અપનાવવાનો બેસ્ટ સમય છે. જો તમે તમારા દિવસની શરૂઆત યોગ્ય રીતે કરો છો તો તે માત્ર કોલેસ્ટ્રોલ ઘટાડવામાં જ મદદ કરે છે પરંતુ તમારા એકંદર સ્વાસ્થ્યને પણ સુધારે છે. ચાલો જાણીએ સવારે તે 7 વસ્તુઓ જે તમારા કોલેસ્ટ્રોલને આપોઆપ કંટ્રોલ કરશે.

1 / 8
નવશેકું લીંબુ પાણી : સવારની શરૂઆત તમારા મોબાઈલથી નહિ પણ હુંફાળા પાણીથી કરો. સવારે ખાલી પેટે લીંબુ નીચોવીને એક ગ્લાસ નવશેકું પાણી પીવાથી શરીરમાંથી ઝેરી તત્વો બહાર નીકળી જાય છે અને ચયાપચય ઝડપી બને છે, જે વધારાની ચરબી અને ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે.

2 / 8
ફાયબરથી ભરપુર નાસ્તો : નાસ્તામાં ફાઈબરયુક્ત વસ્તુઓ ખાઓ. જેમ કે તમે તમારા આહારમાં ઓટ્સ, ફળો અને બદામનો સમાવેશ કરી શકો છો. ફાયબર ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને પાચનતંત્રને મજબૂત બનાવે છે.

3 / 8
મુઠ્ઠીભર બદામ ખાઓ : સવારે મુઠ્ઠીભર બદામ, અખરોટ અને અળસીના બીજ ખાઓ. આ અખરોટમાં ભરપૂર માત્રામાં ઓમેગા 3 હોય છે, જે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે અને સારા કોલેસ્ટ્રોલને સુધારે છે. પરંતુ યાદ રાખો કે તમારે તેને ઓછી માત્રામાં જ ખાવું પડશે.

4 / 8
મોર્નિંગ વોક : મોર્નિંગ વોક એ કોલેસ્ટ્રોલ ઘટાડવાનો શ્રેષ્ઠ ઉપાય છે. તેથી જો શક્ય હોય તો દરરોજ 30 મિનિટ ચાલો. તે હૃદયને સ્વસ્થ રાખવામાં અને કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે. તે સારા કોલેસ્ટ્રોલને વધારે છે અને ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે.

5 / 8
યોગ અને સ્ટ્રેચિંગ : યોગાથી માત્ર તણાવ ઓછો નથી થતો પરંતુ કોલેસ્ટ્રોલ પણ નિયંત્રણમાં રહે છે. તેથી ભુજંગાસન, વજ્રાસન અને તાડાસન વહેલી સવારે કરો. આ કોલેસ્ટ્રોલ માટે ફાયદાકારક છે. આ સિવાય તમે થોડો સમય સ્ટ્રેચિંગ પણ કરી શકો છો.

6 / 8
કોફીને બદલે ગ્રીન ટી પીવો : જો તમે તમારી સવારની શરૂઆત એક કપ કોફીથી કરો છો તો તમારે તેને બદલવાની જરૂર છે. કોફીને બદલે ગ્રીન ટી પીવો. ગ્રીન ટીમાં જોવા મળતા એન્ટી ઓક્સિડન્ટ્સ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે.

7 / 8
મીઠાઈઓ ટાળો : સવારે કંઈપણ સ્વીટ ખાવાનું ટાળો. શુગરનું સેવન તમારા સારા કોલેસ્ટ્રોલને ઘટાડી શકે છે. તેથી જો શક્ય હોય તો શુગરને બદલે મધ, ગોળ અથવા મીઠા ફળો પસંદ કરો.

8 / 8

સ્વાસ્થ્યના વધુ ન્યૂઝ જોવા માટે અહીં ક્લિક કરો.

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video

હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક

ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ

યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો

g clip-path="url(#clip0_868_265)">