Travel Tips : શિયાળામાં પહાડો પર જતી વખતે આ વાતનું ધ્યાન રાખજો

ઉંચાઈ પર બ્લડ પ્રેશર વધી શકે છે.જે સ્ટ્રોક કે પછી હાર્ટ એટેકનું કારણ બની શકે છે. જો તમે ઊંચાઈઓથી ખૂબ જ ડરતા હો, તો તમારે અમુક સ્થળોએ જવાનું ટાળવું જોઈએ. તેમજ પહાડો પર જતી વખતે કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ તેના વિશે જાણીએ.

| Updated on: Jan 07, 2025 | 4:49 PM
શિયાળાની ઋતુમાં પહાડોની સુંદરતા કાંઈ અનોખી હોય છે. લોકો ઠંડીનો આનંદ માણવા માટે પહાડો પર ફરવા જાય છે. પરંતુ જો તમે પણ પહાડો પર જવાનો પ્લાનિંગ કરી રહ્યા છો. તો કઈ વાતનું ધ્યાન રાખવું તેના વિશે જણાવીશું.

1 / 9
અતિશય ઠંડી અને ઊંચાઈને કારણે વૃદ્ધ લોકો, નાના બાળકોકે પછી નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. જો તમે બાળકો કે પરિવાર સાથે પહાડો પર જઈ રહ્યા છો તો કેટલીક વાતનું ધ્યાન રાખજો,

2 / 9
લોકો પહાડોમાં કે પછી સ્નોફોલનો આનંદ લેવા માટે પહોંચી જાય છે. અહિ જતા પહેલા સૌથી મહત્વની વાત તમારા સ્વાસ્થ અને સેફ્ટીની છે. આ દરમિયાન પહાડોમાં ઠંડીનું પ્રમાણ વધારે હોય છે.એટલા માટે સૌથી પહેલા તમારા સ્વાસ્થનું ધ્યાન રાખો.  ગરમ કપડાંની સાથે થર્મલ જરુર પહેરો.

3 / 9
આ સાથે ગ્લવ્સ, મફલર અને ટોપી પણ પહેરીનો રાખો. જો તમે બરફના રસ્તાઓ પર જઈ રહ્યા છો. તો વોટરપ્રુફ લોન્ગ બૂટ્સ પહેરો,અને સાથે રેઈનકોટ કે છત્રી પણ જરુર રાખો.પહાડોમાં ફોટોગ્રાફ લેતી વખતે કે રીલ બનાવતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે કોઈ પણ પહાડની ટોચ પર ન ચઢો કે પછી ખાડો હોય એવી જગ્યાએ ઊભા ન રહો.

4 / 9
જો તમારી સાથે તમારા માતા-પિતા પણ પહાડો પર ટ્રાવેલ કરવા આવી રહ્યા છે, તો તમારી સાથે તમારા પરિવારના સ્વાસ્થનું પણ ધ્યાન રાખો. સૌથી પહેલા તમામ લોકોનું ચેકઅપ કરાવી લો, જો હાર્ટ સાથે જોડાયેલી સમસ્યા છે કે નહિ તે ચેક કરાવી લો,

5 / 9
શિયાળામાં ટ્રાવેલના કારણે શરદી,ઉધરસ, ઉલ્ટી, માથું દુખવુ જેવી સમસ્યા રહેવાની જેના માટે દવા પહેલાથી બેગમાં રાખી દો.

6 / 9
શિયાળામાં આપણે ઓછું પાણી પીએ છીએ, પરંતુ પહાડોમાં એ મહત્વનું છે કે તમે નિયમિતપણે પાણી પીઓ, જેથી તમારું શરીર હાઇડ્રેટ રહે. તમારી ત્વચાની પણ ખાસ કાળજી લો. આ સાથે ત્યાં જતી વખતે તમારી ખાનપાનની આદતોનું ધ્યાન રાખો

7 / 9
પહાડોમાં હવામાન ખૂબ જ ઝડપથી બદલાઈ શકે છે. ટ્રીપ પર જતા પહેલા હવામાન વિશે સાચી માહિતી મેળવો જો તમે બરફીલા પહાડોમાં ટ્રેકિંગ કે કોઈ એડવેન્ચર એક્ટિવિટી કરવાનું વિચારી રહ્યા હોવ તો અનુભવી ગાઈડ અથવા ટ્રેકિંગ ગ્રુપ સાથે જાવ

8 / 9
આ સિવાય માત્ર સુરક્ષિત સ્થળની મુલાકાત લેવાનો પ્લાન બનાવો. લાંબી મુસાફરી દરમિયાન, તમારી સાથે સુકો નાસ્તો જેમ કે ડ્રાય ફ્રૂટ્સ, ચોકલેટ, પ્રોટીન બાર અને ફ્રુટસ પણ સાથે રાખો.

9 / 9

જો તમે પણ પરિવાર, મિત્રો કે પત્ની સાથે ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો તમે ટીવી 9 ગુજરાતી વેબ સાઈટ પર ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચી શકો છો.

Follow Us:
પ્રેમિકાને મળવા ગયેલા યુવકને તાલીબાની સજા !

ગિરિમથક સાપુતારામાં ઠંડીથી થરથરવા લાગ્યા પ્રવાસીઓ

દાહોદની થઈ કાયાપલટ ! 357 જગ્યાએ લગાવાયા CCTV

બાવળા સરખેજ હાઈવે પર આવેલી કોટક નામની કંપનીમાં લાગી ભીષણ આગ

આ 5 રાશિના જાતકોને આજે વેપારમા લાભના સંકેત

બાળ પ્રેમીઓને ભગાડવામાં સગીર આરોપીના પરિવારે મદદ કર્યોનો ખુલાસો

ચકચારી અમરેલી લેટરકાંડમાં આજે પાયલ ગોટીનું મેડિકલ ચેકઅપ થશે

નેશનલ હાઈવે 48 પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, એક પરિવારના 3 સભ્યોનું મોત

ગુજરાતમાં શીત લહેરની આગાહી, આ જિલ્લાઓમાં પડશે કડકડતી ઠંડીની સંભાવના

અમદાવાદના જશોદાનગરમાં સ્પોર્ટ્સ સાયકલની ચોરી, સમગ્ર ઘટના CCTVમાં કેદ

g clip-path="url(#clip0_868_265)">