Menopause Symptoms: મેનોપોઝ એટલે શું? જાણો તેના લક્ષણો શું છે

મહિલાઓમાં મેનોપોઝ એક સામાન્ય વાત છે પરંતુ આ સાથે જોડાયેલી સમસ્યાઓ સામાન્ય હોતી નથી. જેના માટે જરુરી છે તમારે શરુઆતના લક્ષણોને ઓળખવા, તો ચાલો જાણીએ મેનોપોઝ એટલે શું?

| Updated on: Jan 07, 2025 | 1:09 PM
મેનોપોઝ એટલે શું? દરેક મહિલાઓએ આ જાણવું જોઈએ. કોઈપણ સ્ત્રીના જીવનમાં દર મહિને માસિક ધર્મ જેટલું મહત્ત્વનું છે, તેટલું જ મહત્ત્વ મેનોપોઝની સ્થિતિનું પણ છે. જો કે, જો તમે તેના વિશે જાણતા નથી, તો તમારા માટે પણ આ જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

1 / 7
સ્ત્રીઓમાં મેનોપોઝ એક કુદરતી પ્રક્રિયા છે. જેમ 12 થી 14 વર્ષની વયની છોકરીઓમાં પીરિયડ્સ આવવું સામાન્ય છે, તેવી જ રીતે 40 થી 45 વર્ષની વયની મહિલાઓ માટે મેનોપોઝ સામાન્ય છે. દરેક સ્ત્રી આ તબક્કામાંથી પસાર થાય છે. જેના કારણે મહિલાઓએ અનેક શારીરિક સમસ્યાનો સામનો કરવો પડે છે.

2 / 7
 જેમ કે ઊંઘ ન આવવી, થાક લાગવો, મૂડ સ્વિંગ થવું, વજન વધવો અને અન્ય કેટલાક લક્ષણો મહિલાઓમાં જોવા મળે છે, તો ચાલો જાણીએ કે, ક્યા ક્યાં સંકતો મેનોપોઝના હોય શકે છે.

3 / 7
મેનોપોઝના કારણે મહિલાઓમાં અનેક પ્રકારના શારીરિક અને માનસિક ફેરફાર જોવા મળતા હોય છે. આવું હોર્મોનના બદલાવને કારણે થાય છે. જેના માટે તમારે તમારી ડાયટનો પણ ખુબ ખ્યાલ રાખવો જરુરી છે.

4 / 7
હવે આપણે મેનોપોઝના શરુઆતના લક્ષણોની વાત કરીએ તો, સ્પૉર્ટિંગ કે અન્યમિત પીરિયડ, યૂરિન લીકેજ , વજન વધવો, ઊંઘ ન આવવી, આ બધા મેનોપોઝના લક્ષણો છે.

5 / 7
 હાઇડ્રેટેડ રહેવું ખૂબ જ જરૂરી છે. આ માટે તમારે પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ. આ સિવાય તમે તમારા આહારમાં લીંબુ પાણી અને નારિયેળ પાણી જેવા પીણાંનો સમાવેશ કરી શકો છો.

6 / 7
આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનોને અમલમાં મૂકતા પહેલા ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરુરી છે.

7 / 7

ગુજરાતીમાં પણ કહેવાય છે કે નારી તું નારાયણી. ભારત દેશમાં નારીઓને શક્તિ સ્વરુપ માનવામાં આવે છે. વૈદિક કાળથી મહિલાઓ આ પુણ્ય ભૂમિ પર દેવી રુપે પૂજાય છે.મહિલાની હેલ્થ કે મહિલાને લગતા સમાચાર વાંચવા માટે અહિ ક્લિક કરો

Follow Us:
પ્રેમિકાને મળવા ગયેલા યુવકને તાલીબાની સજા !

ગિરિમથક સાપુતારામાં ઠંડીથી થરથરવા લાગ્યા પ્રવાસીઓ

દાહોદની થઈ કાયાપલટ ! 357 જગ્યાએ લગાવાયા CCTV

બાવળા સરખેજ હાઈવે પર આવેલી કોટક નામની કંપનીમાં લાગી ભીષણ આગ

આ 5 રાશિના જાતકોને આજે વેપારમા લાભના સંકેત

બાળ પ્રેમીઓને ભગાડવામાં સગીર આરોપીના પરિવારે મદદ કર્યોનો ખુલાસો

ચકચાકી અમરેલી લેટરકાંડમાં આજે પાયલ ગોટીનું મેડિકલ ચેકઅપ થશે

નેશનલ હાઈવે 48 પર સર્જાયો ગમ્ખવાર અકસ્માત, એક પરિવારના 3 સભ્યોનું મોત

ગુજરાતમાં શીત લહેરની આગાહી, આ જિલ્લાઓમાં પડશે કડકડતી ઠંડીની સંભાવના

અમદાવાદના જશોદાનગરમાં સ્પોર્ટ્સ સાયકલની ચોરી, સમગ્ર ઘટના CCTVમાં કેદ

g clip-path="url(#clip0_868_265)">