Budget 2025: શું હેલ્થ પ્રીમિયમ પર GST ઘટશે ? જાણો શું છે વીમા ક્ષેત્રની મોટી માગ
Budget 2025 Expectations: સારવારનો ખર્ચ વધી રહ્યો છે, અને દેશની વસ્તીના સંબંધમાં વીમા પોલિસી લેનારા લોકોની સંખ્યા ઓછી છે. આવી સ્થિતિમાં વીમા ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રીય બજેટ 2025માં કડક પગલાં લેવામાં આવે તેવી અપેક્ષા છે. ચાલો જાણીએ કે દેશના વીમા ક્ષેત્રની સારી વૃદ્ધિ માટે મોટી માંગ શું છે.
બજેટ સંબંધીત તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Most Read Stories