Marutiની આ શાનદાર 7 સીટર કાર પર રૂપિયા 2 લાખથી વધુનું ડિસ્કાઉન્ટ, જાણો નવી કિંમત
ભારતીય ગ્રાહકોમાં 7-સીટર કારની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે. જો તમે પણ નવી 7-સીટર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો એક સારા સમાચાર છે. મારુતિ સુઝુકીની આ ફેમસ કાર પર મોટું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, આ કાર પર કુલ કેટલું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે અને તેની નવી કિંમત કેટલી છે.
Most Read Stories