લગ્ન પછી ફરવા જવાના સમયને Honeymoon કેમ કહેવાય છે ? તેની પાછળ પણ છે એક કહાની
લગ્ન પછી જ્યારે કપલ બહાર ફરવા જાય છે કે એકલા સમય વિતાવવા જાય છે, તો તેને Honeymoon કહેવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ સમયને હનીમૂન કેમ કહેવામાં આવે છે ? તેની પાછળ પણ એક કહાની છે, જેના વિશે આ લેખમાં આજે અમે તમને જણાવીશું.
Most Read Stories