એફિલ ટાવરની ટોચ પર બનેલા સિક્રેટ રૂમની અંદર શું છે?
07 Jan 2025
એફિલ ટાવર એ પેરિસનો સૌથી પ્રસિદ્ધ અને આઈકોનિક ટાવર છે, જેની મુલાકાતે વિશ્વભરમાંથી લાખો પ્રવાસીઓ આવે છે.
Credit: Getty Images
દરેક વ્યક્તિ એફિલ ટાવરની મુલાકાત લેવા માટે ઉત્સાહિત હોય છે, પછી ભલે તે પહેલીવાર પેરિસ આવી રહ્યો હોય કે પહેલા અનેકવાર ગયો હોય.
Credit: Getty Images
જો તમે પણ એફિલ ટાવર જોવા માંગો છો, તો તમને જાણીને નવાઈ લાગશે કે આ સુંદર ટાવરમાં એક સિક્રેટ એપાર્ટમેન્ટ પણ બનાવવામાં આવ્યું છે.
Credit: Pixabay
architecturaldigest.com મુજબ, બલ્બની શોધ કરનાર વૈજ્ઞાનિક થોમસ એડિસન આ એફિલ ટાવરમાં રહી ચુક્યા છે.
Credit: Flickr
જ્યારે ગુસ્તાવ એફિલે આ ટાવરની ડિઝાઈન તૈયાર કરી ત્યારે તેની ટોપ પર એક ખાનગી એપાર્ટમેન્ટ બનાવ્યું હતુ.
Credit: Getty Images
આ પુસ્તક અનુસાર, એફિલ પોતાના એપાર્ટમેન્ટમાં કોઈને રહેવાની મંજૂરી નહોંતા આપતા. જોકે તેમણે એકવાર થોમસ એડિસનને તેમાં આમંત્રણ આપ્યું હતું.
Credit: Pixabay
અહીંથી પેરિસનો નજારો ખૂબ જ સુંદર લાગે છે. તેની અંદર કોઈને જવાની મંજૂરી નથી, પરંતુ ટૂર ગાઈડની મદદથી તેને બહાર જોઈ શકાય છે.
Credit: Pixabay
આ રૂમની કલર થીમ બ્રાઉન છે. સુંદર કાર્પેટ, ટેબલ, ખુરશીઓ વગેરે અહીં રાખવામાં આવેલ છે.
Credit: Pixabay
એફિલ ટાવર એ વિશ્વમાં પ્રવેશ ફી સાથે સૌથી વધુ મુલાકાત લેવાયેલું સ્મારક છે. 2015 માં 6.91 મિલિયન લોકોએ મુલાકાત લીધી હતી.
Credit: Pixabay
તેને 1964 માં ઐતિહાસિક સ્મારક તરીકે નિયુક્ત કરવામાં આવ્યું હતું અને 1991 માં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો ભાગ બનાવવામાં આવ્યું હતું. આ ટાવરની લંબાઈ 330 મીટર છે.
Credit: Pixabay
હેલ્થ એક્સપર્ટના મતે, જો તમે બીટરૂટનો રસ વધુ માત્રામાં પીવો છો, તો તેનાથી સ્ટૂલનો રંગ ગુલાબી અથવા લાલ થઈ શકે છે. તેને બીટુરિયા કહેવામાં આવે છે.