HMPV Virus : શ્વાસ તો મોટા માણસો પણ લે છે, તો નાના બાળકોને જ કેમ થાય છે આ વાયરસ ?
ચીનમાં હ્યુમન મેટાપ્યુમોવાયરસ એક નવો ખતરો બની રહ્યો છે. વાયરસને કારણે ચીનમાં ઈમરજન્સી જેવી સ્થિતિ છે. આ વાયરસના કારણે બાળકો મોટી સંખ્યામાં સંક્રમિત થઈ રહ્યા છે. આ વાયરસ કેટલાક બાળકોમાં ન્યુમોનિયાનું કારણ પણ બની શકે છે.આવી સ્થિતિમાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી શકે છે. દરમિયાન, મોટો પ્રશ્ન એ છે કે શા માટે હ્યુમન મેટાપ્યુમોવાયરસ બાળકોને જ કેમ વધુ અસર કરે છે.મોટાઓને કેમ નહીં ?
Most Read Stories