ગૌતમ અદાણીને મળશે 1,71,39,85,00,000 રૂપિયા, જાણો આટલા ક્યાં ખર્ચશે, જુઓ List
અદાણી ગ્રુપે તેની FMCG કંપની અદાણી વિલ્મરમાં તેનો હિસ્સો વેચવાની જાહેરાત કરી છે. તેમાં ગ્રૂપનો 44 ટકા હિસ્સો છે. વર્તમાન શેર મૂલ્ય મુજબ, જૂથને આ કંપનીમાં તેના હિસ્સાના વેચાણથી લગભગ બે અબજ ડોલર મળી શકે છે.
ગૌતમ અદાણીના આવા અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..
Most Read Stories