બાંગ્લાદેશ બાદ હવે ભારતના પડોશમાં વધુ એક સ્વતંત્ર દેશ બનવા જઈ રહ્યો છે? જાણો અહીં
ભારતના પડોશનો એક છેડો બળવાની આગથી સળગી રહ્યો છે. સ્થિતિ એવી છે કે અહીં એક નવું રાષ્ટ્ર ઉભરી શકે છે. વિદ્રોહી દળો મ્યાનમાર સરકાર પાસેથી એક પછી એક ભૌગોલિક વિસ્તાર છીનવી રહ્યાં છે. અહીં વિદ્રોહીઓની સ્થિતિ એવી છે કે ભારત અને ચીનને તેમના કરોડો ડોલરના રોકાણની સુરક્ષા માટે દરમિયાનગીરી કરવી પડી છે.
Most Read Stories