Stock to Buy : મુકેશ અંબાણીનો આ શેર આવ્યો 20 રૂપિયાની નીચે, રોકાણકારોનો ખરીદવા ધસારો

Alok Industries Share price : ટેક્સટાઇલ કંપની આલોક ઇન્ડસ્ટ્રીઝનો શેર મંગળવારે 52 સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન શેર રૂ. 19.85ની નીચી સપાટીએ પહોંચ્યો હતો. શેરની 52 સપ્તાહની ઊંચી સપાટી 39.24 રૂપિયા છે. આ ભાવ ગયા વર્ષે જાન્યુઆરી મહિનામાં હતો.

| Updated on: Jan 07, 2025 | 8:03 PM
ગયા સોમવારના મોટા ઘટાડા પછી, ભારતીય શેરબજાર મંગળવારે ફરી એકવાર રિકવરી મોડમાં દેખાયું. આ વાતાવરણમાં પણ કેટલીક કંપનીઓના શેરમાં ભારે વધઘટ જોવા મળી હતી. આવો જ એક શેર ટેક્સટાઇલ કંપની આલોક ઇન્ડસ્ટ્રીઝનો છે. મંગળવારે આ કંપનીનો શેર 52 સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યો હતો.

1 / 8
ટ્રેડિંગ દરમિયાન શેર રૂપિયા 19.85ની નીચી સપાટીએ પહોંચ્યો હતો. જોકે, ટ્રેડિંગ દરમિયાન શેરમાં રિકવરી જોવા મળી હતી અને તેની કિંમત 1.25% વધીને રૂપિયા 20.20 સુધી પહોંચી હતી. શેરની 52 સપ્તાહની ઊંચી સપાટી 39.24 રૂપિયા છે. આ ભાવ ગયા વર્ષે જાન્યુઆરી મહિનામાં હતો.

2 / 8
તમને જણાવી દઈએ કે આલોક ઇન્ડસ્ટ્રીઝ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને જેએમ ફાઇનાન્સિયલ એસેટ રિકન્સ્ટ્રક્શનનું સંયુક્ત સાહસ છે. મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ પાસે આલોક ઇન્ડસ્ટ્રીઝમાં 40.01 ટકા અને જેએમ ફાઇનાન્સિયલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની પાસે 34.99 ટકા હિસ્સો છે. પબ્લિક શેરધારકોની વાત કરીએ તો હિસ્સો 25 ટકા છે.

3 / 8
ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં આલોક ઈન્ડસ્ટ્રીઝની ખોટ વધી હતી. આ ક્વાર્ટરમાં કંપનીની ખોટ વધીને રૂ. 262.10 કરોડ થઈ છે. એક વર્ષ અગાઉ જુલાઈ-સપ્ટેમ્બરના ગાળામાં કંપનીએ રૂ. 174.83 કરોડની ખોટ નોંધાવી હતી. આ સમયગાળા દરમિયાન કંપનીની ઓપરેટિંગ આવક 35.46 ટકા ઘટીને રૂપિયા 885.66 કરોડ થઈ છે.

4 / 8
ઓપરેટિંગ આવક એક વર્ષ અગાઉના સમાન ગાળામાં રૂપિયા 1,372.34 કરોડ હતી. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો કુલ ખર્ચ 25.45 ટકા ઘટીને રૂપિયા 1,160.63 થયો છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં આલોક ઈન્ડસ્ટ્રીઝની અન્ય આવક સહિત કુલ આવક 34.97 ટકા ઘટીને રૂ. 898.78 કરોડ થઈ છે.

5 / 8
આલોક ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના વર્ષ 1986માં પ્રાઇવેટ લિમિટેડ કંપની તરીકે કરવામાં આવી હતી. વર્ષ 1989 માં, કંપનીએ પ્રથમ પોલિએસ્ટર ટેક્સચરાઇઝિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું. વર્ષ 1993 સુધીમાં કંપની પબ્લિક લિમિટેડ કંપનીમાં પરિવર્તિત થઈ.

6 / 8
કંપની તેના 5 મુખ્ય વિભાગો દ્વારા કાર્ય કરે છે. આ વિભાગોમાં પોલિએસ્ટર ઉપરાંત હોમ ટેક્સટાઇલ, કોટન યાર્ન, એપેરલ ફેબ્રિક, ગાર્મેન્ટ્સ, ટેક્નિકલ ટેક્સટાઇલ, ટેક્સટાઇલ એસેસરીઝ છે. કંપનીએ મિલેટાની કેટલીક બ્રાન્ડ્સ જેવી કે એરબા અને લોર્ડ નેલ્સન ભારતીય બજારમાં લોન્ચ કરી છે.

7 / 8
નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે,  અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.

8 / 8

મુકેશ અંબાણીના આવ અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..

Follow Us:
પ્રેમિકાને મળવા ગયેલા યુવકને તાલીબાની સજા !

ગિરિમથક સાપુતારામાં ઠંડીથી થરથરવા લાગ્યા પ્રવાસીઓ

દાહોદની થઈ કાયાપલટ ! 357 જગ્યાએ લગાવાયા CCTV

બાવળા સરખેજ હાઈવે પર આવેલી કોટક નામની કંપનીમાં લાગી ભીષણ આગ

આ 5 રાશિના જાતકોને આજે વેપારમા લાભના સંકેત

બાળ પ્રેમીઓને ભગાડવામાં સગીર આરોપીના પરિવારે મદદ કર્યોનો ખુલાસો

ચકચારી અમરેલી લેટરકાંડમાં આજે પાયલ ગોટીનું મેડિકલ ચેકઅપ થશે

નેશનલ હાઈવે 48 પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, એક પરિવારના 3 સભ્યોનું મોત

ગુજરાતમાં શીત લહેરની આગાહી, આ જિલ્લાઓમાં પડશે કડકડતી ઠંડીની સંભાવના

અમદાવાદના જશોદાનગરમાં સ્પોર્ટ્સ સાયકલની ચોરી, સમગ્ર ઘટના CCTVમાં કેદ

g clip-path="url(#clip0_868_265)">