Toilet Cleaning tips : તમે ટોયલેટમાં ક્યારેય ઇનો નાખીને જોયો છે ? ચમત્કાર જોઇને ચોંકી જશો

Tips and Tricks : બાથરૂમ સાફ કરવા માટે આપણે બધા મોટાભાગે મોંઘા ક્લીનર ઉત્પાદનોનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે તમે 10 રૂપિયાની કિંમતની વસ્તુથી ટોયલેટ શીટ્સ સાફ કરી શકો છો.

| Updated on: Jan 08, 2025 | 11:08 AM
Eno Hack : પેટમાં ગડબડ અથવા ગેસ થવાના કિસ્સામાં મોટાભાગના લોકો મેડિકલ સ્ટોરમાંથી ENO ખરીદે છે અને તેને પાણીમાં ભેળવીને પીવે છે. તેનાથી ગેસની સમસ્યા થોડી જ સેકન્ડમાં જ દૂર થઈ જાય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે 10 રૂપિયાનો ENO ક્લીનિંગનું કેટલું કામ સરળ બનાવી શકે છે?

1 / 6
ટોયલેટ સીટમાં ઈનોનું પેકેટ નાખો : બાથરૂમની ગંદકી દૂર કરવા માટે આપણે બધા અલગ-અલગ કંપનીઓ પાસેથી મોંઘા સફાઈ ઉત્પાદનો ખરીદીએ છીએ. પરંતુ આ પછી પણ ઘણી વખત બાથરૂમમાં રહેલી ગંદકી સાફ થતી નથી. શું તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે તમે ટોયલેટ સીટમાં ઈનોનું પેકેટ નાખો છો ત્યારે શું થાય છે? આજે અમે તમને જણાવશું કે તમારા બાથરૂમમાં હાજર ટોયલેટ શીટને કેવી રીતે સાફ કરી શકાય છે.

2 / 6
ENO પેકેટનો કરો ઉપયોગ : ઘણી વખત બાથરૂમ સાફ કરતી વખતે સફાઈ કરવા માટે કોઈ પાઉડર કે લિક્વિ઼ડ અચાનક ખતમ થઈ જાય છે, આવી સ્થિતિમાં તમે ટોયલેટ શીટ પર ફસાયેલી ગંદકીને મિનિટોમાં સાફ કરવા માટે દવાના બોક્સમાં હાજર ઈનોનો ઉપયોગ કરી શકો છો. ટોયલેટ સીટ સિવાય તમે બાથરૂમમાં ફ્લોર, સિંક વગેરે પણ સાફ કરી શકો છો. તેનો ઉપયોગ કરવા માટે આ પગલાં અનુસરો

3 / 6
જો તમારી પાસે એક્સપાયર થયેલો ENO હોય તો તેનો પણ ઉપયોગ થઈ શકે છે. આ સિવાય જો તમારી પાસે વાપરવા યોગ્ય ENO પેકેટ છે તો તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો.

4 / 6
હવે ENO પેકેટને તોડીને ટોઈલેટ શીટમાં મુકો. આ પછી એક વાસણમાં બે મગ જેટલું પાણી લો અને તેમાં વિનેગર અને ખાવાનો સોડા નાખીને મિક્સ કરો. આ બધું મિક્સ કર્યા પછી આ પાણીને શીટ પર રેડો અને બ્રશની મદદથી તેને સાફ કરો. થોડી જ વારમાં તમે જોશો કે સીટ સંપૂર્ણપણે સાફ થઈ જશે.

5 / 6
આ રીતે સાફ કરો બેસિન : બાથરૂમમાં બેસિન તેના રોજિંદા ઉપયોગને કારણે એકદમ ગંદુ થઈ જાય છે. આવી સ્થિતિમાં તમે ENO ઉમેરીને તેને ચમકદાર બનાવી શકો છો. આ માટે ઈનો પેકેટને તોડીને બેસિનની વચ્ચે રાખી દો અને તેને બ્રશની મદદથી ઘસીને સાફ કરો. અઠવાડિયામાં એકવાર આ પ્રક્રિયા કરવાથી બેસિનમાં ગંદકી જમા થશે નહીં.

6 / 6
Follow Us:
પ્રેમિકાને મળવા ગયેલા યુવકને તાલીબાની સજા !

ગિરિમથક સાપુતારામાં ઠંડીથી થરથરવા લાગ્યા પ્રવાસીઓ

દાહોદની થઈ કાયાપલટ ! 357 જગ્યાએ લગાવાયા CCTV

બાવળા સરખેજ હાઈવે પર આવેલી કોટક નામની કંપનીમાં લાગી ભીષણ આગ

આ 5 રાશિના જાતકોને આજે વેપારમા લાભના સંકેત

બાળ પ્રેમીઓને ભગાડવામાં સગીર આરોપીના પરિવારે મદદ કર્યોનો ખુલાસો

ચકચારી અમરેલી લેટરકાંડમાં આજે પાયલ ગોટીનું મેડિકલ ચેકઅપ થશે

નેશનલ હાઈવે 48 પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, એક પરિવારના 3 સભ્યોનું મોત

ગુજરાતમાં શીત લહેરની આગાહી, આ જિલ્લાઓમાં પડશે કડકડતી ઠંડીની સંભાવના

અમદાવાદના જશોદાનગરમાં સ્પોર્ટ્સ સાયકલની ચોરી, સમગ્ર ઘટના CCTVમાં કેદ

g clip-path="url(#clip0_868_265)">