આજથી ખુલી રહ્યો છે આ IPO, પ્રાઇસ બેન્ડ ₹ 130 છે, ગ્રે માર્કેટમાં શેર ₹ 110 પ્રીમિયમ પર પહોંચ્યું
Delta Autocorp IPO: ડેલ્ટા ઓટોકોર્પ IPO: જો તમે આ અઠવાડિયે IPO માં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે સારા સમાચાર છે. આ અઠવાડિયે રોકાણ માટે ઘણા IPO ખુલી રહ્યા છે. આમાંથી એક ડેલ્ટા ઓટોકોર્પનો આઈપીઓ છે.
IPO સંબંધીત તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિલ કરો
Most Read Stories