Indian Railways : શું તમે પણ ટ્રેનમાં ચઢતી વખતે આ ભૂલ કરો છો, દંડથી લઈ જેલની થઈ શકે છે સજા

આપણે બધા ટ્રેનમાં મુસાફરી કરવાનું વધુ પસંદ કરીએ છીએપરંતુ ક્યારેક ક્યારેક અજાણતા કેટલીક ભૂલ આપણે કરી દેતા હોય છીએ. આ ભૂલ મુસાફરોને ભારે પડી શકે છે. તો ચાલો આ ભૂલો વિશે જાણીએ.

| Updated on: Jan 07, 2025 | 2:38 PM
 ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમમાં ભારતીય રેલવે એક મહત્વની ભૂમિકા નિભાવે છે. દરરોજ લાખોની સંખ્યામાં મુસાફરો ટ્રેનમાં સફર કરે છે. ભારતીય રેલવેમાં મુસાફરી કરતી વખતે લોકો કેટલીક ભૂલ કરે છે. જેના કારણે તેને દંડ ફટકારવામાં આવે છે.

1 / 8
તમને જણાવી દઈએ કે, ભારતીય રેલવે પોતાના તમામ નિયમોને લઈ ખુબ સતર્ક છે. જે પણ મુસાફરો આ ભૂલ કરે છે. તેને ભારતીય રેલવે મોટો દંડ પણ ફટકારે છે. તો ચાલો જાણીએ મુસાફરો કઈ ભૂલ કરતા હોય છે. જેલની સજા પણ થઈ શકે છે.

2 / 8
 રેલવે સ્ટેશન પર મુસાફરો ખુબ ગંદકી કરતા હોય છે. ત્યારે રેલવે સુરક્ષા બળની સાથે રેલવે સ્ટેશન પ્રશાસન ગંદકી ફેલાવનારાઓ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. જો તમે સ્થળ પર જ પકડાઈ જશો તો તમને 500 રૂપિયાનો દંડ કરવામાં આવશે.

3 / 8
તમને જણાવી દઈએ કે સ્ટેશન પર દરરોજ સ્વચ્છતા પર ખાસ ભાર મૂકવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં રેલવે સ્ટેશન, ટ્રેન અને પ્લેટફોર્મ પર બિલકુલ કચરો ન નાખવાની સલાહ આપવામાં આવે છે.

4 / 8
જો તમે રેલવે લાઈન ક્રોસ કરતા પકડાય ગયા કે પછી રેલવે પરિસરમાં ઝગડા થઈ રહ્યા છે. પ્લેટફોર્મથી લઈ ટ્રેનમાં પણ રેલવની ટીમ ચાંપતી નજર રાખે છે.જો તમે આમાંથી કોઈ પણ કામ કરતા પકડાઈ જાઓ તો સમજી લો કે તમારે ભારે દંડ ભરવો પડશે.

5 / 8
જો તમે કોઈ કારણ વગર ટ્રેન રોકો છે, તો તે પણ એક ગુનો છે. તેની સજા પણ મોટી હોય છે.જેલમાં પણ થઈ શકો છો. આ સિવાય ટ્રેનમાં ઉંચા અવાજે વાતો કરવી, ઝગડો કરવો અભદ્દ વ્યવ્હાર કરવા પર પણ સજા થઈ શકે છે.

6 / 8
 આટલું જ નહીં, જો તમે ટ્રાવેલિંગ ટિકિટ એક્ઝામિનર (TTE) વાતનું પાલન નહીં કરો અને તેમની સાથે ગેરવર્તણૂક કરશો તો પણ ભારતીય રેલવે તમારી વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે.જો તમે ટ્રેનની રાહ જોઈ રહ્યા છો. પ્લેટફોર્મના કિનારા પર ઉભા છો, તેમાં પણ તમે યેલો લાઈન ક્રોઝ કરી છે. તો તમારી આ ભૂલ સુધારી લેજો, કારણ કે, આવું કરવાથી પણ દંડ લાગી શકે છે.ટ્રેન આવે ત્યારે પીળી લાઇનની બહાર ઉભા રહેવાનો નિયમ છે. આ બેદરકારી માટે તમારે રેલવે એક્ટની કલમ 147 હેઠળ 500 રૂપિયા ચૂકવવા પડી શકે છે.

7 / 8
ક્યારેક એવું પણ જોવા મળતું હોય છે કે, ટ્રેનમાં જ્યારે ભીડ થઈ જાય છે તો. પુરુષ મહિલા કોચમાં ચઢી જાય છે. કે પછી દિવ્યાંગ કોચમાં આવી જાય છે.પરંતુ તમને જણાવી દઈએ કે, ભારતીય રેલ્વે આવા મુસાફરો પર કડક નજર રાખે છે. દંડ સાથે જેલની સજા પણ થઈ શકે છે.

8 / 8

ભારતીય રેલવે એ મોટી રેલવે લાઈન છે. આ દૂનિયાની ચોથા ક્રમ પર આવતી રેલવે સેવા છે. ભારતમાં રેલવેની કુલ લંબાઈ 1,15,000 કિલોમીટર સુધીની છે. ભારતીય રેલવેને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહિ ક્લિક કરો

Follow Us:
ખાખીની દાદાગીરી, અકસ્માતની ફરિયાદ કરવા ગયેલા યુવકને પોલીસે માર્યો માર

રાજ્યમાં બેફામ રીતે લોકોને ભરી કરાવાઈ રહી છે જોખમી સવારી- Video

નવસારી: વોરાવાડમાં 5 દિવસમાં 50 લોકોને કરડ્યા શ્વાન- Video

પુત્રવધુએ 80 વર્ષના સાસુ પર અત્યાચાર, લાતોથી માર્યો માર- Video

ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરશો તો પણ નહીં થાય દંડ, જાણો કઈ રીતે ?

અમીરગઢ બોર્ડર પર LCBએ 95 લાખ દારુનો જથ્થો ઝડપ્યો

BZ ગ્રુપ કૌભાંડના આરોપી ભૂપેન્દ્ર ઝાલાના આર્થિક વ્યવહારોની તપાસ

સુરતમાં ખોટા નામથી આધારકાર્ડ બનાવી રહેતો બંગાળી વિધર્મી ઝડપાયો- Video

રાજ્યના અનેક વિસ્તારોમાં કાતિલ ઠંડીની આગાહી

વડનગરમાં આર્કિયોલોજીકલ મ્યુઝિયમનું અમિત શાહ કરશે લોકાર્પણ

g clip-path="url(#clip0_868_265)">