SRH vs RR ક્વોલિફાયર 2માં હવામાન કેવું રહેશે ? મેચ રદ થશે તો આ ટીમની ફાઈનલની ટિકિટ પાક્કી
IPLની 17મી સીઝનની ક્વોલિફાયર 2 મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ ટીમ વચ્ચે ટક્કર થશે. બંને ટીમો વચ્ચેની આ મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. ત્યારે આના પર હવામાનની અસર કેવી જોવા મળશે તે જોઈએ.
Most Read Stories