IPL 2023 : આઈપીએલના ઈતિહાસમાં 90થી 99 રનની વચ્ચે સૌથી વધારે વખત આઉટ થનાર ખેલાડીઓનું લિસ્ટ

IPL history : આઈપીએલના ઈતિહાસમાં દમદાર ખેલાડીઓની બેટથી ધમાકેદાર બેટિંગ જોવા મળી છે. પણ ઘણીવાર આવા ખેલાડીઓ નર્વસ 90ના શિકાર પણ થાય છે. ચાલો જાણીએ આવા દમદાર ખેલાડીઓનું લિસ્ટ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 17, 2023 | 10:22 PM
આઈપીએલના ઈતિહાસમાં દમદાર ખેલાડીઓની બેટથી ધમાકેદાર બેટિંગ જોવા મળી છે. પણ ઘણીવાર આવા ખેલાડીઓ નર્વસ 90ના સ્કાર પણ થાય છે. ચાલો જાણીએ આવા દમદાર ખેલાડીઓની લિસ્ટ.

1 / 6
આ લિસ્ટમાં પ્રથમ ક્રમે ઓસ્ટ્રેલિયાનો દમદાર ખેલાડી ડેવિડ વોર્નર છે. તે કુલ 3 વાર નર્વસ 90નો શિકાર બન્યો છે.

2 / 6
ઓસ્ટ્રેલિયાનો જ ખેલાડી ગ્લેન મેક્સવેલ પણ આ લિસ્ટમાં પ્રથમ સ્થાન પર છે.  તે કુલ 3 વાર નર્વસ 90નો શિકાર બન્યો છે.

3 / 6
ફાફ ડુ પ્લેસિસ આઈપીએલના ઈતિહાસમાં 2 વાર નર્વસ 90નો શિકાર બન્યો છે.

4 / 6
સિક્સર કિંગ ક્રિસ ગેઈલ આઈપીએલના ઈતિહાસમાં 2 વાર નર્વસ 90નો શિકાર બન્યો છે.

5 / 6
ભારતીય ખેલાડી કેએલ રાહુલ પણ આઈપીએલના ઈતિહાસમાં 2 વાર નર્વસ 90નો શિકાર બન્યો છે.

6 / 6

Latest News Updates

Follow Us:
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના

પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા

JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO

PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?

મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા

મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ

રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત

g clip-path="url(#clip0_868_265)">