સચિન તેંડુલકર અને યુવરાજ સિંહનો રેકોર્ડ તોડનાર ,13 વર્ષના ખેલાડીએ વધુ એક ઈતિહાસ રચ્યો

ભારતના 13 વર્ષના અંડર 19 ટીમનો બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ ઈતિહાસ રચી દીધો છે, ચેન્નાઈમાં રમાઈ રહેલા ઓસ્ટ્રેલિયા અંડર-19 ટીમ વિરુદ્ધ મેચમાં સૂર્યવંશીએ ધમાકેદાર ઈનિગ્સ રમી ચોંકાવી દીધા છે.

| Updated on: Oct 01, 2024 | 11:22 AM
13 વર્ષના ભારતીય બેટ્સમેને ઈતિહાસ રચી દીધો છે. આવું કરનાર દુનિયાનો સૌથી યુવા બેટ્સમેન બન્યો છે. ભારતના 13 વર્ષના અંડર 19 ટીમના બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ ઈતિહાસ રચી દીધો છે.

1 / 5
ભારત અંડર-19 અને ઓસ્ટ્રેલિયા અંડર -19 ટીમ વચ્ચે રમાઈ રહેલા યુથ ટેસ્ટ મેચમાં સૂર્યવંશીએ અડધી સદી ફટકારતા જ એક ખાસ રેકોર્ડ પોતાને નામ કરી લીધો છે.

2 / 5
સૂર્યવંશી વિશ્વ ક્રિકેટમાં કોઈપણ સ્તરે આંતરરાષ્ટ્રીય અડધી સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી બની ગયો છે.વૈભવ સૂર્યવંશીની ઉંમર 13 વર્ષ 187 વર્ષ છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા આ રેકોર્ડ બાંગ્લાદેશના નજામુલ શાન્તોના નામે હતો.

3 / 5
વૈભવ સૂર્યવંશીએ રણજી ટ્રોફી 2023-24માં બિહાર માટે ડ્બ્યુ કરી ચર્ચામાં આવ્યો હતો. તેમણે મુંબઈ વિરુદ્ધ ડેબ્યુ કર્યું હતુ. આ પ્રવાસમાં મુંબઈના કેપ્ટન અજિક્ય રહાણે વૈભવની ખુબ પ્રશંસા કરી હતી.વૈભવે વર્ષ 2024ની શરુઆતમાં રણજી ટ્રોફીમાં ડેબ્યુ કરનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી બન્યો હતો.

4 / 5
 ડાબોડી બેટ્સમેને સચિન તેંડુલકર અને યુવરાજ સિંહનો રેકોર્ડ તોડ્યો હતો. વૈભવ માત્ર 12 વર્ષનો હતો જ્યારે તેણે મુંબઈ સામે બિહાર તરફથી રણજી ટ્રોફીમાં ડેબ્યુ કરીને ઈતિહાસ રચ્યો હતો.

5 / 5
Follow Us:
વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય

રિબડિયા બાદ હવે દિલીપ સંઘણીએ પણ ઈકો સેન્સિટીવ ઝોનનો કર્યો વિરોધ- Video

ઈકો સેન્સિટીવ ઝોન મામલે ભાજપના જ નેતાઓએ ઉચ્ચાર્યો વિરોધનો સૂર- Video

મચ્છરજન્ય રોગચાળો વકર્યો, 28 વર્ષીય મહિલાનું ડેન્ગ્યૂથી મોત

રાજકોટ જિલ્લામાં 2000 જેટલા ધાર્મિક દબાણો દૂર કરાશે

અમિત શાહ આજે વિવિધ વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત

નવરાત્રીમાં વિઘ્ન બનશે મેઘરાજા ! આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ

આ 5 રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભના સંકેત

ખૂનનો બદલો ખૂન, અમદાવાદના બોડકદેવ અકસ્માત કેસમાં મોટો ખુલાસો

પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરતા દર્દીઓથી ઉભરાઈ સુરતની નવી સિવિલ

g clip-path="url(#clip0_868_265)">