બિહાર
બિહારનુ પાટનગર પટના છે. લગભગ 10.5 કરોડની વસ્તી ધરાવતું બિહાર 95 હજાર ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું છે. રાજ્યમાં લોકસભાની કુલ 40 બેઠકો છે. જ્યારે રાજ્યમાંથી 16 રાજ્યસભા સભ્યો ચૂંટાય છે.
લોકસભાની 40માંથી 6 બેઠકો અનુસૂચિત જાતિના લોકો માટે અનામત છે. રાજ્યમાં વિધાનસભાના સભ્યોની સંખ્યા 243 છે.
બિહારની સત્તાવાર ભાષા હિન્દી છે. બિહારનું રાજ્ય પ્રાણી બળદ છે જ્યારે રાજ્ય પક્ષી સ્પેરો છે. નીતિશ કુમાર બિહારના મુખ્યમંત્રી છે અને તેજસ્વી યાદવ હાલમાં નાયબ મુખ્યમંત્રી છે.