ગુજરાતી લોકગાયક કીર્તિદાન ગઢવીએ મહાકુંભમાં લગાવી ડૂબકી

22 જાન્યુઆરી, 2025

પ્રયાગરાજ મહાકુંભમાં જાણીતા કથાકાર રામેશ્વરબાપુએ હાજરી આપી.

 રામેશ્વરબાપુએ ત્રિવેણી સંગમમાં પરિવાર સાથે સ્નાન કર્યુ.

ગુજરાતના લોકપ્રિય ગાયક કીર્તિદાન ગઢવી પણ પરિવાર સાથે મહાકુંભ પહોંચ્યા.

ત્રિવેણી ઘાટ પર સંતો સાથે મળીને આરતી ઉતારી.

ત્રિવેણી સંગમમાં આ કલાકારોના આગમનથી ભાવિકોમાં આનંદ છવાયો.

કલાકારોએ મહાકુંભના પવિત્ર માહોલમાં પૂર્ણ શ્રદ્ધાથી ભાગ લીધો.

મહાકુંભમાં આયોજિત કાર્યક્રમો અને સંતોની હાજરીએ ધાર્મિક ઉત્સવને શોભાવ્ય બનાવ્યો.