IND vs AUS 5th Test : ભારતની પહેલી ઈનિગ્સ 185 રન પર સમેટાઈ, કોઈ બેટ્સમેન અડધી સદી ફટકારી શક્યો નહિ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની છેલ્લી મેચ સિડનીમાં રમાશે. ભારત પહેલા બેટિંગ કરી છે પરંતુ બેટ્સમેન કાંઈ ખાસ પ્રદર્શન કરી શક્યા નથી. ટીમ 185 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે.
ભારતીય ક્રિકેટ ટીમના ટોપ ઓર્ડર બેટ્સમેન શુભમન ગિલનું ડેબ્યૂ વર્ષ 2019 માં વનડે ક્રિકેટ ટીમમાં, વર્ષ 2020 માં ટેસ્ટ અને વર્ષ 2023માં ટી-20 ફોર્મેટમાં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું. તો ગિલના વધુ સમાચાર વાંચવા માટે અહિ ક્લિક કરો
Most Read Stories