Upper Ciruit: આ કંપની માટે નવું વર્ષ રહ્યું શુભ, શેરમાં લાગી અપર સર્કિટ, કિંમત છે 100 રૂપિયાથી ઓછી
આ બાયો કંપનીનો આઈપીઓ ગયા મહિને આવ્યો હતો. કંપની 20 ડિસેમ્બરે 90 ટકાના પ્રીમિયમ સાથે 96.0 રૂપિયા પર શેરબજારમાં લિસ્ટ થઈ હતી. લિસ્ટિંગના દિવસે જ કંપનીનો શેર રૂ. 101.70ના સ્તરે પહોંચી ગયો હતો. તમામ ઉતાર-ચઢાવ છતાં, કંપનીના શેર હાલમાં IPOની કિંમત કરતાં 60 ટકાથી વધુ ઉંચા ટ્રેડ કરી રહ્યાં છે.
Most Read Stories