5 January 2025

શિયાળામાં કિક મારવા છત્તા બાઈક સ્ટાર્ટ નથી થતી? તો કરી લો આ કામ

Pic credit - gettyimage

શિયાળામાં બાઈક સ્ટાર્ટ કરવું ખરેખર મુશ્કેલ છે, કારણ કે ઠંડીમાં એન્જિન ઓઈલ ઘટ્ટ થઈ જાય છે અને બેટરી પર પણ અસર થાય છે.

Pic credit - gettyimage

 જો તમારી બાઈક કિક માર્યા પછી પણ સ્ટાર્ટ નથી થઈ રહી તો આ કેટલીક ટ્રિક્સ અજમાવીને તમે તેને સરળતાથી સ્ટાર્ટ કરી શકો છો.

Pic credit - gettyimage

શિયાળામાં બાઇક ચાલુ કરતી વખતે ચોકનો ઉપયોગ કરો. જેના કારણે બાઇક સરળતાથી સ્ટાર્ટ  કરી શકાય છે.

Pic credit - gettyimage

બાઇકને કિક કરતા પહેલા તેને 2-3 વાર (ઇગ્નીશન વગર) ધીમેથી કિક કરો, જે બાદ કિક મારશો તો બાઈક સ્ટાર્ટ થઈ જશે

Pic credit - gettyimage

કિક કરતી વખતે, થોડું એક્સિલરેટર આપો જેથી પેટ્રોલ અને હવાનું મિશ્રણ યોગ્ય માત્રામાં એન્જિન સુધી પહોંચે.

Pic credit - gettyimage

બાઇક શરૂ કરતા પહેલા, તમે તમારા હાથથી એન્જિનની નજીકના ભાગને સહેજ ગરમ કરી શકો છો.

Pic credit - gettyimage

ઠંડીમાં બેટરી ચાર્જ ઝડપથી ઘટી જાય છે. જો તમારી બેટરી નબળી છે, તો તેને ચાર્જ કરવા અથવા બદલવાનું વિચારો

Pic credit - gettyimage

જો તમે નિયમિત રીતે બાઇક ચલાવતા રહેશો તો એન્જિન ગરમ રહેશે અને સ્ટાર્ટ થવામાં કોઈ સમસ્યા નહીં થાય.

Pic credit - gettyimage