Maruti Brezza કે Tata Nexon…કઈ કાર આપે છે વધુ માઈલેજ ?

જ્યારે પણ આપણે કોમ્પેક્ટ એસયુવી સેગમેન્ટ વિશે વાત કરીએ છીએ, ત્યારે મારુતિ સુઝુકી બ્રેઝા અને ટાટા નેક્સનના નામ પણ સામે આવે છે, બંને ખૂબ જ ફેમસ કાર છે. આ બંને કાર 10 લાખ રૂપિયાની રેન્જમાં આવે છે. જો તમે આ બેમાંથી કોઈ એક કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ લેખમાં અમે તમને બંને કારની સેફ્ટી, પરફોર્મન્સ અને માઈલેજ વિશે જણાવીશું.

| Updated on: Jan 04, 2025 | 6:45 PM
Maruti Brezza અને  Tata Nexon બંને ખૂબ જ ફેમસ કાર છે. આ બંને કાર 10 લાખ રૂપિયાની રેન્જમાં આવે છે. જો તમે આ બેમાંથી કોઈ એક કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો અમે તમને બંને કારની સેફ્ટી, પરફોર્મન્સ અને માઈલેજ વિશે જણાવીશું.

1 / 6
Maruti Brezza એક હાઇબ્રિડ કાર છે. આ કાર K15 C પેટ્રોલ + CNG એન્જિન સાથે આવે છે, જેથી તે પેટ્રોલ અને CNG બંને મોડમાં ચાલે છે. આ કારમાં આપેલ એન્જિન પેટ્રોલ મોડમાં 6,000 rpm પર 100.6 PSનો પાવર આપે છે અને 4,400 rpm પર 136 Nmનો ટોર્ક જનરેટ કરે છે.

2 / 6
જ્યારે CNG મોડમાં આ કાર 5,500 rpm પર 87.8 PSનો પાવર અને 4,200 rpm પર 121.5 Nmનો ટોર્ક જનરેટ કરે છે. મારુતિની આ કાર 25.51 kmની માઈલેજ આપે છે.

3 / 6
Tata Nexon એ હાઇબ્રિડ કાર નથી. પરંતુ આ કાર પેટ્રોલ, ડીઝલ અને CNG પાવરટ્રેનના વિકલ્પ સાથે આવે છે. ટાટાની આ કારમાં 1.2-લિટર ટર્બોચાર્જ્ડ રેવોટ્રોન એન્જિન છે. આ એન્જિન 5,500 rpm પર 88.2 PSનો પાવર અને 1,750થી 4,000 rpm પર 170 Nm ટોર્ક જનરેટ કરે છે. Tata Nexon 17 થી 24 kmplની માઈલેજ આપે છે.

4 / 6
Tata Nexonની એક્સ-શોરૂમ કિંમત 7.99 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને 15.50 લાખ રૂપિયા સુધી જાય છે. જ્યારે મારુતિ બ્રેઝાની કિંમત 8.34 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને તેના ટોપ વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત 14.14 લાખ રૂપિયા સુધી જાય છે.

5 / 6
Tata Nexon ને ગ્લોબલ NCAP તરફથી ક્રેશ ટેસ્ટમાં 5-સ્ટાર સેફ્ટી રેટિંગ મળ્યું છે. જ્યારે મારુતિ બ્રેઝા 4-સ્ટાર સેફ્ટી રેટિંગ ધરાવે છે. Tata Nexonમાં 382 લિટરની બૂટ-સ્પેસ છે. જ્યારે બ્રેઝામાં 328 લિટરની બૂટ સ્પેસ છે.

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">