Travel With Tv9 : ભારતના આ 6 સ્થળો હનીમૂન માટે છે સૌથી બેસ્ટ, 1 લાખથી પણ ઓછો થશે ખર્ચ, જુઓ તસવીરો

લગ્ન પછી દરેક કપલ હનીમૂન માટે ખાસ જગ્યાએ ફરવા જવાની ઈચ્છા ધરાવે છે. ત્યારે વિદેશમાં નહીં ભારતમાં કેટલીક અદ્ભૂત સ્થળો આવેલા છે જ્યાં તમે ઓછા ખર્ચે હનીમૂન માટે ભારતની બેસ્ટ જગ્યા પર ફરવા જઈ શકો છો. તો આજે આપણે જાણીશું કે 1 લાખથી પણ ઓછા ખર્ચમાં તમે ક્યાં ફરવા જઈ શકો છો.

| Updated on: Jan 04, 2025 | 2:09 PM
હનીમૂન માટે ગોવા એક સુંદર પ્રવાસન સ્થળ છે. ગોવાના બીચ, નાઈટ લાઈફ તેમજ ભારતીય અને પોર્ટુગીઝ કલ્ચરની પણ મજા માણી શકો છો. તમે બીચ પર રોમેન્ટિક વોક, રોમાંચક વોટર સ્પોર્ટ્સ અને કેન્ડલ લાઈટ ડિનર કરી શકો છો. ગોવામાં તમે બાગા બીચ, ગોવા ચર્ચ, પણજી સહિતની જગ્યાની મુલાકાત લઈ શકો છો.

1 / 6
તમે હનીમૂન માટે કેરળ પણ જઈ શકો છો. કેરળમાં એલેપ્પી, મુન્નાર, થેક્કડી ( Thekkady) સહિતના સ્થળોની મુલાકાત લઈ શકો છો. અલેપ્પીમાં હાઉસબોટ રોકાણ કરી શકો છો. મુન્નારમાં ટી ગાર્ડનની મુલાકાત લઈ શકો છે. કેરળમાં પ્રાકૃતિક સૌંદર્ય અને શાંતિનો અનુભવ કરી શકો છો.

2 / 6
રાજસ્થાનમાં આવેલું ઉદેપુર પણ હનીમૂન માટેની બેસ્ટ જગ્યા છે. ઉદેપુરમાં પિચોલા લેક, સિટી પેલેસ, સજ્જનગઢ કિલ્લાની મુલાકાત લઈ શકો છો. પિચોલ લેકમાં તમે સૂર્યાસ્ત સમયે કપલ બોટ રાઈડ કરી શકો છો. તેમજ હેરિટેજ હોટલમાં ડિનરની મજા માણી શકો છો.

3 / 6
શિયાળામાં તમે મનાલીમાં પણ હનીમૂન માટે જઈ શકો છો. જ્યાં તમે મનાલીના સર્વશ્રેષ્ઠ સ્થળો સોલાંગ વેલી, હિડિમ્બા મંદિર, રોહતાંગ પાસ સહિતના સ્થળો પર તમે ફરવા જઈ શકો છો. શિયાળામાં મનાલીમાં સ્નોફોલ અને લેન્ડસ્કેપ્સની મજામાણી શકો છો. તેમજ ખૂબસુરત યાદો બનાવી શકો છો.

4 / 6
અંદામાન અને નિકોબાર ટાપુ પર તમે મીની વેકેશન અથવા તો હનીમૂન માટે જઈ શકો છો. અંદામાનમાં તમે રાધાનગર બીચ પર વોટર સ્પોર્ટની મજા માણી શકો છો. તેમજ હેવલોક આઈલેન્ડ અને સેલ્યુલર જેલને પણ નીહાળી શકો છો.

5 / 6
હિમાચલમાં આવેલું શિમલા પણ ભારતીય લોકોનું ફેવરેટ ટુરિસ્ટ પ્લેસ છે. અહીં લોકો દૂર દૂરથી ફરવા માટે આવતા હોય છે. શિમલા પણ હનીમૂન માટે સૌથી બેસ્ટ પ્રવાસન સ્થળ છે. અહીં તમે કુફરી,ક્રાઇસ્ટ ચર્ચ, જાખુ ટેકરી સહિતની જગ્યા પર જઈ શકો છો.

6 / 6
Follow Us:
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉતર્યા બાસ્કેટ બોલના મેદાનમાં

શનિનું નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકોએ રહેવું પડશે સાવધાન

અમરેલી લેટરકાંડમાં જેલમુક્તિ બાદ પાયલ ગોટી પ્રથમવાર આવી મીડિયા સમક્ષ

અમદાવાદની શાળામાં બાળકો નહીં વડીલો પરીક્ષા આપવા પહોંચ્યા

ઝાલાની વૈભવી જિંદગીથી આકર્ષાયેલી મહિલાઓ પ્રેમના રોકાણમાં છેતરાઈ !

Surat : સાયલન્ટ ઝોનમાંથી 2500 કરોડનું કૌભાંડ ઝડપાયું

મહાનગરપાલિકા બનતા સિરામિક ઉદ્યોગકારોમાં આનંદનો માહોલ

રાષ્ટ્રીય કક્ષાના સમુદ્ધત્સવનું આયોજન, 11 રાજ્યોના સ્પર્ધકોએ લીધો ભાગ

ક્ચ્છ એક્સપ્રેસ ટ્રેનની અડફેટે એક મહિલા સહિત 3 લોકોના મોત

આ 4 રાશિના જાતકોને પ્રવાસ પર જવાના સંકેત

g clip-path="url(#clip0_868_265)">