શું લોટ પણ એક્સપાયર થાય ? જાણો ઘઉં કે મેંદાનો લોટ કેટલા દિવસ સુધી ઉપયોગમાં લઈ શકાય, જુઓ તસવીરો
ભારતના દરેક ઘરમાં ઘઉં અને મેંદાનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાંથી રોટલી, પરાઠા, કેક સહિતની અનેક વાનગીઓ બનાવવામાં આવે છે. આ ઉપરાંત લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય તેવા નાસ્તા પણ બનાવી શકાય છે.
Tv9 ગુજરાતી પર કિચન ટીપ્સ અને યુટિલીટીની અન્ય સ્ટોરી પણ પ્રકાશિત કરવામાં આવે છે. જેને તમે કામની વાત પર વાંચી શકો છો.
Most Read Stories