હશ મની કેસમાં ટ્રમ્પ 10 જાન્યુઆરીએ જેલમાં જશે ! અમેરિકન કોર્ટે શું કહ્યું ?
અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને હશ મની કેસમાં કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. 2016ના આ કેસમાં ટ્રમ્પને 10 જાન્યુઆરીએ સજા સંભળાવવામાં આવશે. જ્યાં એક તરફ ટ્રમ્પ દેશના રાષ્ટ્રપતિ તરીકે 20 જાન્યુઆરીએ શપથ લેવા જઈ રહ્યા છે, તો બીજી તરફ શપથ ગ્રહણના થોડા દિવસો પહેલા જ તેમની સજાની જાહેરાત કરવામાં આવશે.
Most Read Stories