રોહિત શર્માએ નિવૃત્તિ અંગે કરી મોટી જાહેરાત, સિડની ટેસ્ટ દરમિયાન કહ્યી આ વાત
સિડની ટેસ્ટ વચ્ચે રોહિત શર્માએ નિવૃત્તિ પર મોટું નિવેદન આપ્યું છે. તમને જણાવી દઈએ કે, ખરાબ ફોર્મના કારણે રોહિતને સિડની ટેસ્ટમાં રમવાની તક મળી નથી. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવતું હતું કે મેનેજમેન્ટ હવે તેને ટેસ્ટ ટીમમાં ઇચ્છતું નથી. જોકે, રોહિતે બધાની સામે આવીને તમામ સવાલોના જવાબ આપ્યા છે.
Most Read Stories