01 January

Photo : Instagram

 દીપિકા આજે તેનો 39મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે

01 January

Photo : Instagram

તેની એક્ટિંગ અને ફેશન સેન્સ ચાહકો ખૂબ પસંદ કરે છે

01 January

Photo : Instagram

દીપિકાએ ફિલ્મ 'ઓમ શાંતિ ઓમ'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી 

01 January

Photo : Instagram

બોલિવૂડથી લઈને હોલીવુડમાં પોતાની એક્ટિંગ દ્વારા લોકોના દિલ જીતી લીધા છે

01 January

Photo : Instagram

બોલિવૂડ અભિનેત્રી એક દીકરીની માતા પણ છે

01 January

Photo : Instagram

દીપિકા પાદુકોણ બોલિવૂડની સૌથી મોંઘી અભિનેત્રી છે

01 January

Photo : Instagram

એક ફિલ્મ માટે 20 થી 30 કરોડ રુપિયાનો ચાર્જ લે છે

01 January

Photo : Instagram

 જેની એક ફિલ્મની ફીમાં એક -બે કંપની ઉભી થઈ જાય

01 January

Photo : Instagram

 ફિલ્મો અને બ્યુટી બ્રાન્ડથી કરોડો રુપિયાની કમાણી કરે છે

01 January

Photo : Instagram

દીપિકા અને તેના પતિ રણવીર સિંહ સાથે મુંબઈમાં રહે છે