Huge Profit : Q3 પરિણામો પહેલાં, કંપનીને થયો 128 કરોડનો નફો, શેરમાં તેજી, તમારા પોર્ટફોલિયોમાં છે આ સ્ટોક?
આ કંપની માટે સારા સમાચાર છે. શુક્રવારે અને 03 જાન્યુઆરીના રોજ આપવામાં આવેલી માહિતીમાં કંપનીએ કહ્યું કે તેને 124.80 કરોડ રૂપિયાનું રિફંડ મળ્યું છે. કંપનીને આ રિફંડ નાણાકીય વર્ષ 2023-24 માટે છે.
Most Read Stories