Experts Buying Advice : 80 પર જઈ શકે છે આ એનર્જી શેર, કિંમત હતી 2.48 રૂપિયા, 2400% આપ્યું છે રિટર્ન
જાન્યુઆરી 1ના પ્રથમ ટ્રેડિંગ સેશનમાં આ એનર્જીનો શેર 5 ટકાની સર્કિટ પર સાથે બંધ થયો હતો. જોકે, 2 જાન્યુઆરીના બીજા જ ટ્રેડિંગ સેશનમાં શેરમાં પ્રોફિટ-બુકિંગ જોવા મળ્યું હતું. કંપનીના શેર છેલ્લા એક વર્ષમાં 65% અને પાંચ વર્ષમાં 2400% વધ્યા છે. 3 જાન્યુઆરી, 2020 ના રોજ, આ શેરની કિંમત 2.48 રૂપિયા હતી.
Most Read Stories