ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાતમાં થશે વિલંબ, BCCI હવે ICC સમક્ષ કરશે આ માંગ
હવે ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ થવામાં માત્ર 5 અઠવાડિયા જ બાકી છે. ICCના નિર્દેશો અનુસાર તમામ 8 ટીમોએ 12 જાન્યુઆરી સુધીમાં પોતાની ટીમની જાહેરાત કરવાની રહેશે. પરંતુ BCCI ટીમ ઈન્ડિયાની જાહેરાતમાં વિલંબ કરી શકે છે.
ચેમ્પિયન્સ ટ્રોફી અને ભારત-ઈંગ્લેન્ડ સિરીઝ સહિત ક્રિકેટને લગતા તમામ સમાચારો માટે ક્લિક કરો
Most Read Stories