Surat : ઉત્તરાયણ પર ગુનાખોરી અટકાવવા પોલીસ ધાબા પરથી જ રાખશે બાજ નજર, Videoમાં જાણો વધુ વિગત
ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો જ બાકી છે. જ્યારે સુરતમાં પણ ઉત્તરાયણ નજીક આવતા પતંગ બજારમાં ભીડ ઉભરાઈ છે. ચોરી- લૂંટની ઘટના અટકાવવા પોલીસનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. મુખ્ય પતંગ બજાર ડબગરવાડામાં ડ્રોન દ્વારા પોલીસની નજર રાખવામાં આવી છે.
ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો જ બાકી છે. જ્યારે સુરતમાં પણ ઉત્તરાયણ નજીક આવતા પતંગ બજારમાં ભીડ ઉભરાઈ છે. ચોરી- લૂંટની ઘટના અટકાવવા પોલીસનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. મુખ્ય પતંગ બજાર ડબગરવાડામાં ડ્રોન દ્વારા પોલીસની નજર રાખવામાં આવી છે.
બજારના બંન્ને બાજુ બેરિકેટિંગ કરીને પોલીસ બંદોબસ્ત તૈનાત કરી છે. શંકાસ્પદ અને ગુનેગારો પર નજર રાખવા ધાબા પોઈન્ટ તૈયાર કરવામાં આવ્યા છે. ધાબા પોઈન્ટ પરથી પોલીસ જવાનો દ્વારા ભીડ પર ચાંપતી નજર રાખવામાં આવી છે. ખરીદી માટે આવતા લોકોને કીંમતી સામાન્ય સાચાવવાની અપીલ કરી છે.
પોલીસે ધાબા પર તૈયાર કર્યો પોઈન્ટ
ઉત્તરાયણના તહેવારને માત્ર ત્રણ દિવસ બાકી છે. ત્યારે સુરતના પ્રખ્યાત પતંગ બજાર ડબગરવાડ ચોરી-લૂંટની ઘટના અટકાવવા પોલીસ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. બન્ને બાજુ બેરિકેટિંગ કરીને શંકાસ્પદ અને ગુનેગારો પર નજર રાખવા ધાબા પોઇન્ટ તૈયાર કરાયા છે. આ સાથે જ ભીડવાડવાળા વિસ્તારમાં સિવિલ ડ્રેસમાં પણ પોલીસ જવાનો તૈનાત રહેશે. તે ઉપરાંત પોલીસની શી ટીમ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવશે.
![પુત્રવધુએ 80 વર્ષના સાસુ પર અત્યાચાર, લાતોથી માર્યો માર- Video પુત્રવધુએ 80 વર્ષના સાસુ પર અત્યાચાર, લાતોથી માર્યો માર- Video](https://images.tv9gujarati.com/wp-content/uploads/2025/01/SRT-Senior-Citizen-1.jpg?w=280&ar=16:9)
પુત્રવધુએ 80 વર્ષના સાસુ પર અત્યાચાર, લાતોથી માર્યો માર- Video
![ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરશો તો પણ નહીં થાય દંડ, જાણો કઈ રીતે ? ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરશો તો પણ નહીં થાય દંડ, જાણો કઈ રીતે ?](https://images.tv9gujarati.com/wp-content/uploads/2025/01/Train-Ticket.jpeg?w=280&ar=16:9)
ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરશો તો પણ નહીં થાય દંડ, જાણો કઈ રીતે ?
![અમીરગઢ બોર્ડર પર LCBએ 95 લાખ દારુનો જથ્થો ઝડપ્યો અમીરગઢ બોર્ડર પર LCBએ 95 લાખ દારુનો જથ્થો ઝડપ્યો](https://images.tv9gujarati.com/wp-content/uploads/2025/01/Bk-News-.jpg?w=280&ar=16:9)
અમીરગઢ બોર્ડર પર LCBએ 95 લાખ દારુનો જથ્થો ઝડપ્યો
![BZ ગ્રુપ કૌભાંડના આરોપી ભૂપેન્દ્ર ઝાલાના આર્થિક વ્યવહારોની તપાસ BZ ગ્રુપ કૌભાંડના આરોપી ભૂપેન્દ્ર ઝાલાના આર્થિક વ્યવહારોની તપાસ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2025/01/BZ-1.jpg?w=280&ar=16:9)
BZ ગ્રુપ કૌભાંડના આરોપી ભૂપેન્દ્ર ઝાલાના આર્થિક વ્યવહારોની તપાસ
![સુરતમાં ખોટા નામથી આધારકાર્ડ બનાવી રહેતો બંગાળી વિધર્મી ઝડપાયો- Video સુરતમાં ખોટા નામથી આધારકાર્ડ બનાવી રહેતો બંગાળી વિધર્મી ઝડપાયો- Video](https://images.tv9gujarati.com/wp-content/uploads/2025/01/Bengali-Muslim-1.jpg?w=280&ar=16:9)