આ છે ટોપ 10 સત્ય ઘટના પર બનેલી વેબ સિરીઝ, Squid Game પણ છે આમાં સામેલ
સિનેમા હોય કે વેબ સિરીઝ, એવી ઘણી વાર્તાઓ જોવા મળે છે જે વાસ્તવિક ઘટનાઓથી પ્રેરિત હોય છે. આ સ્ટોરી જોઈને માનવું મુશ્કેલ છે કે આવું ખરેખર બન્યું હશે. તાજેતરમાં રિલીઝ થયેલી વેબ સિરીઝ 'સ્ક્વિડ ગેમ' પણ એક વાસ્તવિક વાર્તાથી પ્રેરિત હોવાનું કહેવાય છે. આ સિવાય ઘણી હિન્દી વેબ સિરીઝ પણ વાસ્તવિક ઘટનાઓથી પ્રેરિત છે.
લોકો મનોરંજન માટે કંઈકને કંઈક જોતા હોય છે. જેમ કે સિરિયલ, મુવી, કાર્ટુન, ટિપ્સ એન્ડ ટ્રિક્સ. આટલું તો ચાલતું હતું પણ છેલ્લા કેટલાક વર્ષોથી આમાં પણ એક નવા પીછાંનો ઉમેરો થયો છે અને આ નવું પીછું એટલે વેબ સિરીઝ.તમે વેબ સિરીઝ વિશે વધારે સમચાર મેળવવા ઉચ્છુક હોય તો અહિંં ક્લિક કરો.
Most Read Stories