Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મને ઝેર આપવામાં આવ્યું હતું… દિગ્ગજ ખેલાડીનો ચોંકાવનારો દાવો

સર્બિયાનો દિગ્ગજ ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચ ફરી એકવાર ઓસ્ટ્રેલિયન ઓપનમાં ભાગ લેવા આવ્યો છે. આ પહેલા તેણે એક મોટો ખુલાસો કરીને ખેલ જગતમાં હલચલ મચાવી દીધી છે. જોકોવિચે કહ્યું કે તેને ઓસ્ટ્રેલિયામાં તેના ભોજનમાં ઝેર આપવામાં આવ્યું હતું.

| Updated on: Jan 11, 2025 | 3:52 PM
ખેલાડીઓ માટે તેમની ફિટનેસ અને ખાનપાનની આદતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. થોડી બેદરકારી પણ ખેલાડીની આખી કારકિર્દી બરબાદ કરી શકે છે. મોટા અને દિગ્ગજ ખેલાડીઓ તેમના આહારને લઈને ખૂબ જ સભાન હોય છે. જો કે હવે એક દિગ્ગજ ખેલાડીએ મોટો ખુલાસો કરીને દુનિયાને ચોંકાવી દીધી છે.

1 / 6
સર્બિયાના પ્રખ્યાત ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચે દાવો કર્યો હતો કે તેને ઓસ્ટ્રેલિયામાં ઝેર આપવામાં આવ્યું હતું. તેના આ દાવાથી ખેલ જગતમાં હલચલ મચી ગઈ છે. નોવાક જોકોવિચે પણ જણાવ્યું કે આવું ક્યારે થયું.

2 / 6
અનુભવી ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચે દુનિયાભરમાં પોતાની રમતથી મોટું નામ કમાવ્યું છે. તે આખી દુનિયામાં ઓળખાય છે. તે ટેનિસનો સૌથી મોટો ખેલાડી છે, જોકે લગભગ ત્રણ વર્ષ પહેલા કોઈએ તેનો જીવ લેવાનો પ્રયાસ કર્યો હતો. નોવાકે તાજેતરમાં જ આ ખુલાસો કર્યો હતો.

3 / 6
GQ સાથે વાત કરતી વખતે તેણે કહ્યું, 'મને સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક સમસ્યાઓ હતી અને મને સમજાયું કે મેલબોર્નની તે હોટલમાં મને અમુક ખોરાક આપવામાં આવ્યો હતો જેમાં ઝેર ભેળવવામાં આવ્યું હતું. સર્બિયા પાછા આવ્યા પછી, મને કેટલીક બાબતોની જાણ થઈ. મેં ક્યારેય આ વાત જાહેરમાં કોઈને કહી નથી. સાચું કહું તો મને આનાથી ઘણો આઘાત લાગ્યો હતો.'

4 / 6
જોકોવિચ જાન્યુઆરી 2022માં ઓસ્ટ્રેલિયન ઓપનમાં ભાગ લેવા આવ્યો હતો. જોકે, કોવિડ-19ની રસી ન લેવાને કારણે જોકોવિચને આ ટુર્નામેન્ટમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી ન હતી. આ પછી જોકોવિચને મેલબોર્નની એક હોટલમાં રાખવામાં આવ્યો હતો. જ્યારે નોવાક સર્બિયા પાછો ફર્યો, ત્યારે તેને સમજાયું કે ખોરાકમાં ઝેરી પદાર્થો ભેળવેલા હતા.

5 / 6
જોકોવિચ ફરી એકવાર ઓસ્ટ્રેલિયન ઓપનમાં ભાગ લેવા પહોંચ્યો છે. 12મી જાન્યુઆરીથી ઓસ્ટ્રેલિયન ઓપન શરૂ થઈ રહી છે. જોકોવિચની નજર તેનું 25મું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીતવા પર રહેશે. આ પહેલા નોવાકે 2023માં ઓસ્ટ્રેલિયન ઓપનમાં 10મું ટાઈટલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. (All Photo Credit : PTI)

6 / 6

જોકોવિચ સહિત દુનિયાભરના સ્ટાર ટેનિસ ખેલાડીઓ અને ટેનિસ ટુર્નામેન્ટને લગતા સમાચારો વિશે જાણવા ક્લિક કરો

Follow Us:
આ 4 રાશિના જાતકોને લાંબા અંતરની યાત્રા કે પ્રવાસ પર જવાના સંકેત બનશે

અગનભઠ્ઠી બનશે ગુજરાતના આ વિસ્તાર !
અગનભઠ્ઠી બનશે ગુજરાતના આ વિસ્તાર !
અમદાવાદના નરોડામાં પાડોશીઓ વચ્ચે મારામારી, છરી વડે હુમલામાં 2 ગંભીર

અમદાવાદ : નિકોલમાં ટાઉન પ્લાઝા કોમ્પલેક્ષમાં બોમ્બ હોવાની અફવા

Breaking News : કચ્છના અંજારમાં તળાવમાં ન્હાવા ગયેલા 5 બાળકો ડૂબ્યા

Vadodara : નશાકારક કફ સિરપ વેચવાનું કૌભાંડ ઝડપાયું, 2 આરોપીની ધરપકડ

Surat : બાળકી પર ગેટ પડ્યા બાદ પણ ચાલક કાર હંકારી ગયો

Vadodara : નશામાં ધૂત કારચાલકે સર્જોય અકસ્માત

TV9 ગુજરાતીના કોન્કલેવમાં સ્પોર્ટ પર ભાર મુકવા મનસુખ માંડવિયાએ જણાવ્યુ

આરોપીઓના ગેરકાયદેસર બનાવેલા મકાનના ડિમોલિશન કાર્યવાહી હાથ ધરી

g clip-path="url(#clip0_868_265)">