આ બોલિવુડ સ્ટાર પોતાના ચાહકો સાથે સ્વાસ્થને લઈ કરી છે ખુલ્લીને વાતો, જુઓ ફોટો

દીપિકા પાદુકોણથી લઈ કૃતિ ખરબંદા સુધી 6 અભિનેત્રીઓ જેમણે માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારી વિશેની તેમની વાતોથી ચાહકોને પ્રેરણા આપવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તો ચાલો જાણીએ કોણ છે, આ અભિનેત્રીઓ

| Updated on: Oct 10, 2024 | 3:36 PM
માનસિક સ્વાસ્થ જાગરુકતા દેશમાં એક વ્યાપક રુપથી ચર્ચિત અને સંવેદનશીલ વિષય છે. બોલિવુડની કેટલીક એવી અભિનેત્રીઓ છે, જેમણે માનસિક સ્વાસ્થની સાથે પોતાના સંધર્ષ અને અનુભવ વિશે બહાદુરથી વાત કરી છે. તેમજ જાગરુકતા પણ ફેલાવી અનેક લોકોને પ્રેરિત કર્યા છે. તો આજે આપણે આ અભિનેત્રીઓ વિશે વાત કરીશું જેમણે માનસિક સ્વાસ્થ વિશે ખુલ્લીને વાત કરી છે.

1 / 7
અનુષ્કા શર્માએ અનેક વખત તેની ચિંતા સાથે જોડાયેલા અનુભવ શેર કર્યો છે અને લોકોને કોઈ પણ ખચખચાટ વગર સારવાર કરવાની સલાહ આપી છે. તેમણે એ પણ કહ્યું કે, તેની દિકરી વામિકાએ તેના સ્વાસ્થને સારું બનાવવામાં મદદ કરી છે.જેમ કે રાત્રે વહેલું જમી લેવુ અને વહેલા સૂવાની આદત પાડી છે.

2 / 7
સૌથી પહેલું નામ આવે છે. દીપિકા પાદુકોણના માનસિક સ્વાસ્થ વિશે ખુલીને વાત કરનાર સૌથી મુખ્ય હસ્તીઓમાંથી એક છે.પોતાના સંધર્ષોને રજુ કર્યો છે. જ્યારે તે પોતાનું કરિયર ઉંચાઈ પર હતુ. હાલમાં કોફી વિથ કરણમાં તેમણે કહ્યું કે, કઈ રીતે રણવીર સિંહે તેના માનિસક સ્વાસ્થ સંધર્ષો દરમિયાન એક સુરક્ષિત સ્થાન તૈયાર કર્યું છે.

3 / 7
સાઉથ સ્ટાર સામંથા પણ પોતાના માનસિક સ્વાસ્થ પડકારો વિશે ખુલ્લીને વાત કરી ચૂકી છે. ખાસ કરીને તેમણે પોતાના ઓટો-ઈમ્યૂન રોગ માયોસિટિસ સાથે સંધર્ષ કર્યો છે. તેમણે શારીરિક અને માનસિક સ્વાસ્થના મહત્વ પર જોર આપ્યું અને કહ્યું કે,અંગત જીવનમાં મુશ્કેલીના સમયે માનસિક સ્વસ્થતા પર ધ્યાન આપવું જરૂરી છે.

4 / 7
કરણ જોહરે હાલમાં ટ્વિટરથી દુર થઈ પોતાના બાળકોની સુરક્ષા માટે નિર્ણય લીધો છે. તેમજ પોતાના સ્વાસ્થ સંબંધિત વિશે પણ ખુલ્લીને વાત કરી છે. તેમણે આ વિશે વાત કરતા કહ્યું કે,મોટા કપડા પહેરવાનું અને સ્વિમિંગ પુલથી દૂર રહેવાનું નક્કી કર્યું, અને વ્યાવસાયિક મદદ લેવાનું નક્કી કર્યું.

5 / 7
અનન્યા પાંડે પોતાને સો પોઝિટિવ અભિયાન દ્વારા સોશિયલ મીડિયા પર માનસિક સ્વાસ્થના નકારાત્મક પ્રભાવને ઉજાગર કર્યા છે. તેમણે પોતે ઈમ્પોસ્ટર સિડ્રોમ વિશે પણ વાત કરી છે અને હાલમાં પોતાની ફિલ્મ  'CTRL' ના પ્રમોશન બાદ ડિઝિટલ ડિટોક્સની યોજના બનાવી.આ બોલિવુડ સ્ટાર માનસિક સ્વાસ્થ જાગરુકતા ફેલવવા અને લોકોને પ્રેરિત કરવામાં એક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યા છે. જે પોતાના અનુભવોને શેર કરવા માટે ખુબ મોટું પગલું છે.

6 / 7
કૃતિ ખરબંદાએ મહામારી દરમિયાન પોતાની ચિંતાની સાથે સંધર્ષને લઈ ખુલ્લીને વાત કરી હતી. તેમણે પોતાની દિનચર્યા વિશે વાત કરી હતી. તેમજ કઈ રીતે પોતાની દિનચર્યા મહત્વની છે તેના વિશે કહ્યું હતુ. હાલમાં તેમણે એક પોસ્ટ શેર કરી હતી. જેમાં પરિવાર સાથે પસાર કરેલા સમયનું મહત્વ અને ડિઝિટલ ડિટોક્સના લાભો વિશે જણાવ્યું છે.

7 / 7
Follow Us:
સંસ્કૃતિની ઝલક દેખાડે છે રુટસના ગરબા, ગામડાના પારંપરિક ગરબાનો કરાવે છે

ગોમતી ઘાટ પર અનુપમા સિરિયલના શુટીંગ દરમિયાન થયો વિવાદ, આવી પોલીસ-Video

Anand : હાર્ટ કિલર ગરબા ગ્રાઉન્ડનો મુખ્ય પ્રવેશદ્વાર તૂટી પડ્યો

કચ્છના આડેસરમાં યુવતી પર દુષ્કર્મ આચરનાર કારખાના માલિકની ધરપકડ- Video

સુરતના માંડવીમાં કિશોરી સાથે વિધર્મી રિક્ષા ચાલકે આચર્યુ દુષ્કર્મ

આ રાશિના જાતકોને સ્વાસ્થ્યની રાખવી કાળજી

Ahmedabad : ઓગણજ ખાતે આયોજિત મંડળી ગરબામાં ફાયરિંગ

વરસાદ બગાડશે નવરાત્રીની મજા, આગામી 4 દિવસ વરસાદની આગાહી

1 નવેમ્બરે સિનેમાઘરોમાં થશે રજૂ સિંઘમ અગેન, જુઓ ટ્રેલર

ગીર ગઢડાની બે બાળાઓ સાથે નરાધમે કર્યા અડપલા

g clip-path="url(#clip0_868_265)">