Parineeti Raghav: લગ્નની ચર્ચાઓ વચ્ચે અમૃતસર મંદિર પહોંચ્યા રાઘવ અને પરિણીતી, સુવર્ણ મંદિરમાં નમાવ્યું માંથુ, જુઓ Photos
પરિણીતીએ ઓફ-વ્હાઈટ સલવાર સૂટ પહેર્યો છે અને તેના માથા પર સફેદ દુપટ્ટો લપેટાયેલો છે. એક્ટ્રેસ એકદમ સિમ્પલ લુકમાં પણ ખૂબ જ સુંદર લાગી રહી છે. પરિણીતી ગુરુદ્વારામાં તેના મંગેતર રાઘવનો હાથ પકડીને ફરતી જોવા મળી હતી.
Most Read Stories