Happy Birthday Aditya Narayan: આદિત્ય નારાયણે 100 થી વધુ ગીતોમાં પોતાનો અવાજ આપ્યો, ચાર વર્ષની ઉંમરે ગાયું પહેલું ગીત
બોલિવૂડના પ્રખ્યાત ગાયક ઉદિત નારાયણના પુત્ર અભિનેતા આદિત્ય નારાયણ (Aditya Narayan) ઇન્ડસ્ટ્રીમાં જાણીતું નામ છે. મોટા પડદાથી લઈને નાના પડદા સુધી આદિત્યએ દરેક જગ્યાએ પોતાની કુશળતાનો જાદુ ફેલાવ્યો છે. ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે ફિલ્મોમાં જોવા મળેલા આદિત્ય નારાયણ આજે 35 વર્ષના થઈ ગયા છે.
Most Read Stories