બાબા નિરાલા બની ફરી ધૂમ મચાવશે બોબી દેઓલ, ‘આશ્રમ 4’ને લઈને મોટું અપડેટ, આ દિવસે થશે રિલીઝ
બોબી દેઓલ બાબા નિરાલા તરીકે ફરી એકવાર OTT પર પ્રભુત્વ મેળવવા માટે તૈયાર છે. રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે 'આશ્રમ 4' ને લઈને મોટું અપડેટ સામે આવી રહ્યું છે ત્યારે ટૂંક જ સમયમાં આ સિરીઝ રિલીઝ થશે.
Most Read Stories