અમદાવાદના આ ઝુપડપટ્ટી વિસ્તારની થશે કાયાપલટ, AMCએ આ કંપનીને આપ્યુ 99.08 કરોડનું ટેન્ડર

અમદાવાદમાં હોલિવુડના નામથી જાણીતા સ્લમ વિસ્તારની કાયાપલટ થવા જઇ રહી છે.આ વિસ્તારને ઝુપડપટ્ટીમાંથી બદલી દેવામાં આવશે અને તેનો વિકાસ કરવામાં આવશે. આ કામ માટે એક મોટી કંપનીને કરોડો રુપિયાનું ટેન્ડર પણ આપી દેવામાં આવ્યુ છે.

| Updated on: Feb 06, 2024 | 2:57 PM

1 / 5
અમદાવાદમાં ગુલબાઇ ટેકરા નામના વિસ્તારને હોલિવુડના નામથી ઓળખવામાં આવે છે.ગુલબાઇ ટેકરા વિસ્તારમાં હજારોની સંખ્યામાં લોકો રહે છે. આ એક સ્લમ વિસ્તાર છે. અહીં મોટી સંખ્યામાં લોકો ઝુપડપટ્ટી બાંધીને રહે છે, અહીંના લોકોનો મુખ્યત્વે વ્યવસાય મૂર્તિઓ બનાવવાનો છે.

2 / 5
માત્ર 24 જ મહીનામાં આ વિસ્તારની સંપૂર્ણ કાયાપલટ થઇ જશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વિસ્તારના કાયાપલટ કરવા માટે નીલા ઇન્ફ્રાસ્ટ્રકચર નામની કંપનીને ટેન્ડર આપવામાં આવ્યુ છે.

3 / 5
AMCએ અમદાવાદના આ ઝુપડપટ્ટી વિસ્તારના લોકોને પુનર્વસન કરાવીને અહીં બાંધકામ કરવાનું કામ કંપનીને સોંપ્યુ છે.  વિકાસનું આ કામ નીલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીને 99.08 કરોડ રુપિયામાં આવ્યુ છે. આ કંપની દ્વારા અહીં રહેણાંક મકાનો અને કોમર્શિયલ દુકાનો બનાવવામાં આવશે.

4 / 5
નીલા ઇન્ફ્રાસ્ટ્રકચર કંપની દ્વારા ગુલબાઇ ટેકરા વિસ્તારમાં 854 રહેણાંક મકાન અને 10 જેટલી કોમર્શિયલ શોપ બનાવવામાં આવશે. આ કામ પુરુ કરવા માટે આ કંપનીને 24 મહીનાનો સમય આપવામાં આવ્યો છે.

5 / 5

Latest News Updates

Follow Us:
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ

Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી

ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા

બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ

ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન

મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ

ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી

રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી

Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા

g clip-path="url(#clip0_868_265)">