Diabetes : શું માનસિક તણાવ પણ ડાયાબિટીસનું કારણ બની શકે છે?
ભારતમાં ડાયાબિટીસનો રોગ ઝડપથી વધી રહ્યો છે. ડાયાબિટીસ થવાના ઘણા કારણો છે ખોરાક સિવાય 'તણાવ' એ સૌથી મોટું કારણ છે. માનસિક તણાવને કારણે ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. આવી સ્થિતિમાં તણાવ ઓછો કરવા માટે આપણે આપણી જીવનશૈલીમાં ફેરફાર કરવાની જરૂર છે.
Most Read Stories